________________
૧૧ વિરજીભાઈનું કુટુંબ ન હતું, તેઓ જેનના પુત્ર હતા. અને જેના નામે ઓળખાતા હતા છતાં આજ કાલની ધર્મ—ધર્મ શબ્દ પિકારનારની ધર્મ ભાવના હૃદયમાંથી ખસીને જીભમાં આવી વસી હોય તેમ તેઓ જન તત્વ જાણવાને બેનસીબ હતા.
દરેક ધર્મમાં જોઈશું તે ઘણે ભાગ પિતાના કહેવાતા ધર્મનું માં માથું પણ ભાગ્યેજ જાણવા છતાં ફક્ત ધર્મનું ધડ પકડી ઝુઝે છે. પણ તેઓ ધર્મના રહસ્યને સમજતાં શીખે તે પછી આત્મહિત સહેજે સુલભ થઈ શકે. તે પણ સુભાગ્યે ધર્મના અંગે મુકરર થયેલાં નિયમિત ક્રિયાકાંડ અને વૃત નિયમ તથા પર્વ દિવસની સરલતા એવી તે અનુકુળ અને સુદઢ પદ્ધિતિથી યેજાએલ છે કે ભવિઓને તે પિતાની ફરજનું સહજ ભાન કરાવે છે.
પર્યુષણ પર્વ એ જૈન પ્રજા માટે એ દિવસ છે કે જેનાથી “જેન ”બિરૂદ ધરાવતાં બાળ વૃદ્ધ સર્વ જાણીતા છે. મોટા શહેરમાં કે નાના ગામડામાં, સેકડે માણસોથી કે જંગલમાં વસતે એક જ જૈન પણ આ પર્વના દિવસ તપ, જપ, દિવાન, ભાવના-સેવા-ભક્તિ અને ધર્મરાધનામાં પસાર કરે છે. ગામડાના લોકો પતે જેન છે તે પર્યુષણના આઠ દિવસ જાણી શકે છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા શાજવાંચન વગેરે નિત્ય આવશ્યક આત્મહિત યિનું આરાધન આ આઠ દિવસ અને નહિ તે છેલ્લા એક દિવસ તે સર્વ કેઈ કરે છે. આ પ્રમાણે છેડવડીમાં પણ પર્યુષણના દિવસ આવતાં વીરજીભાઈને પોતે “જૈન”હેવાનું ભાન થયું.
ગામના માટે ભાગ વૈશ્નવ સંપ્રદાયી હોવાથી અને વીરજી ભક્તને પ્રથમ સંસ્કાર બેચર ભક્તના થવાથી તેમનું હદય વેદિક ધર્મમાં રંગાયું હતું. તે પર્યુષણ પર્વમાં શાસ્ત્ર શ્રવણ થતાં નવું જાણવા આકર્ષાયું. અને એકડાને પાઠ પાકે થવા પછી એક શીખવાને જેમ વિદ્યાર્થીનું ચિત્ત આકર્ષાય છે, તેમ પિતાના કુળ ધર્મ માટે અભ્યાસ કરવાની જીજ્ઞાશા થઈ આવી.
વીરજીભાઈ જૈન ધર્મ માટે જેમ જેમ નવું નવું વાંચતા ગયા તેમ તેમ વધારે ઉડા ઉતરવા ઈચ્છા થતી ગઈ અને તેના પરિણામે વૈરાગ્ય ભાવ થઈ આવ્યું. અત્યાર સુધીમાં તેઓ દુકાનના કામમાં બહુ ઓછા ભાગ લેતા હતા, અને બાકી પુસ્તક વાંચવા અને રતવન, ભજન કરવામાં દિવસ કાઢતા હતા. તેથી તેમના પિતાને વીરજીભાઈના લગ્ન જલદી કરવા ઈચ્છા થઈ. તેઓ માનતા હતા કે સંસારમાં પુત્રનું જોડાણ કરવા અને તેનું ધંધામાં ચિત્ત લગાડવાને સ્ત્રી રૂપી બેઠી પહેરાવવા જરૂર છે. સ્ત્રીને માહિનીનું રૂપ એટલા માટે આપેલ છે કે તેના સંસર્ગ પાસની મોહ દિશામાં પુરૂષ અંધ બની જવાથી પિતાનું આત્મકલ્યાણ ધર્મધ્યાન અને વૈરાગ્યના વિચારને વિસરી જાય છે. આ ઉપરથી પોતાના પુત્રના વૈરાગ્યભાવને સંસા. ૨ પક્ષમાં ખેંચી રાખવાને તથા પોતાની ઘરસંગ સ્થિત હોવાથી પુત્રવધુ આવતાં