________________
છે!
છે.
SN. DROIT
મુનિમહારાજશ્રી વિનયવિજયજીનું
જીવન ચરિત્ર.
વનની શરૂઆત.
coming events cast their shadows before.
પુત્રનાં લક્ષણે પારણામાંથી જણાય. यथा मृत्पिडतः कर्ताकुरुते यद्यदिच्छति
एवमात्मकृतं कर्म मानवः प्रपिपद्यते જેમ માટીના ગેળા કુંભાર ઇચ્છીત આકાર કરી શકે છે તેમ દરેક માણસ પિતાનું સારું કે નઠારું નસિબનું બંધારણ પિતાની જાતે જ મેળવી શકે છે.
આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કરી વના પરીશ્રમ પછી સ્પષ્ટાર્થ અને વિ. વેચન યુક્ત દેવ, ગુરૂ, અને ધર્મને ઓળખાવતા કિમતી સાહિત્યને ખજાને આ પણ માટે અર્પણ કરનાર મુનિ શ્રી વિનયવિજયજીના વર્તમાન જીવનની શરૂઆત કાઠિયાવાડના એક નાના ગામડામાંથી થાય છે.
છોડવડી ગામ જુનાગઢ નજીકનું એક ગામડું છે, કે જ્યાં દેવકરણ જાદવજી નામના વિશાશ્રીમાળી વણિક ગ્રહસ્થને ઘરે તેમને જન્મ સં. ૧૯ર૭ ના આષાઢ વદી ૧૧ ના રોજ થયેલ હતું. આ વખતે તેમનું નામ વીરજી રાખવામાં આવ્યું હતું.
માતા-પિતાને મુખ્ય ગુણ પુત્રવાત્સલ્યને હોય છે, અને તેમાં પણ દેવકરણ શેઠને ત્યાં એકજ સંતાનની પ્રાપ્તિ હોવાથી તેમને બહુ લાડથી ઉછેરવામાં આવતા