Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દ્વિતીય સf. / દેવાંગનાની પ્રાપ્તિરૂપ વૃક્ષને ધારણ કરનારી તથા કર્મોથી મુકાયેલા અને તેથી નિર્મલ તથા અપાર એવા મોક્ષે ગએલાઓની શ્રેણિરૂપ ફલોને દેનારી તથા લક્ષિત કરેલ છે અખંડિત વિલાસ જેણીએ (શ્લેષમાં લક્ષિત કરેલ છે ચાવલનો વિભ્રમ જેણીએ) એવી આશ્ચર્યકારક લક્ષ્મીને આ ભરત ક્ષેત્ર પોતાનું “ક્ષેત્ર” એવું નામ સફલ કરવાને જ ઉત્પન્ન કરે છે. पंचालाख्यश्च देशोऽस्ति, तत्र भूरिवसुप्रसुः । यं वीक्ष्य देवलोकोऽपि, ह्नियैव हि दिवं ययौ ।। ६ ॥
ત્યાં ઘણી લક્ષ્મીને ઉત્પન્ન કરનાર પંચાલ (પંજાબ) નામે દેશ છે, જેને જોઈને દેવલોક પણ જાણે લજ્જા વડે કરીને જ હોય નહીં જેમ, તેમ આકાશમાં ચાલ્યો ગયો. यत्र सर्वत्र सुग्राम, ग्रामाग्रवनसंनिधौ । हूयंतेव पथि पांथाः, पल्लवांगुलिभिर्दुमैः ॥७ ।।
જે દેશમાં સર્વ જગ્યાએ, ઉત્તમ ગામોના સમૂહ પાસે વનમાં ઊગેલાં વૃક્ષો, (પોતાની) પલ્લવરૂપી આંગળીઓ વડે કરીને જાણે પંથિઓને બોલાવતા હોય નહીં જેમ, તેમ લાગે છે. यत्र प्रणालिकाश्रेण्या, प्रविशांतश्रमापदा । आत्तेंदिवरमालेव, शुशोभ वसुधा मुदा ।। ८ ।।
જે દેશમાં, નાશ કરેલ છે થાકની પીડા જેણે, એવી નેહેરોની પંક્તિ વડે કરીને, પૃથ્વી જાણે કે, ગ્રહણ કરેલ છે કાળાં કમળોની માળા જેણીએ, એવી હોય નહીં જેમ, તેમ શોભતી હતી. कासाराः कंकणैर्युक्ताः, सरसाश्चालिलालिताः । સુવૃત્ત: સુમનોરમ્યા:, સુરમાં રૂ નીરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org