Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३०४
अधुना मधुना सोऽयं, मत्तो मत्तेभवत्ततः । નિર્ભય પિતતુર્થ્ય, મોહરાનો મુનીશ્વર ॥ ૪।।
તેથી હે મુનિરાજ ! હવે મદિરાથી મદોન્મત્ત થએલા હાથીની પેઠે તે આ મદોન્મત્ત થએલો મોહરાજા ભય રહિત તમારા પ્રતે કોપાયમાન થયો છે.
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
ततस्तस्य शरणस्य, शरणं भवतां हितम् ।
बलिना सह लोके हि, विरोधोऽनर्थदो मतः ।। १५ ।।
તેથી શરણું લેવા લાયક એવા તે મોહરાજાનું શરણું તમોને હિતકારી છે; કેમકે દુનિયામાં બલવાનની સાથેનો વિરોધ અનર્થને દેનારો માનેલો છે.
यद्यस्य शरणं यूयं, नांगीकर्तुमिहेच्छत । तथाप्येतद्वचस्तस्य मनसा मंतुमर्हथ ।। १६ ।
વળી જો તમો આ મોહરાજાનું શરણું અંગીકાર કરવાને ન ઇચ્છતા હો, તો પણ તમારે તેનું આટલું વચન મનથી માનવું લાયક છે.
भवद्भिरुपदेशस्य, कर्म मर्मप्रभेदकम् ।
तस्य भूपस्य लोकानां, त्याज्यं प्राज्यहितेच्छया ।। १७ ॥ તમોએ તે મોહરાજાના મર્મોને ભેદનારું એવું લોકોને ઉપદેશ દેવાનું કાર્ય (તમારા) ઉત્કૃષ્ટ હિતની ઇચ્છાથી તજવું.
नोचेदसौ महाचंड, चंडदोर्दंडमंडलः । मंडलीकृत्य कोदंडं, बलात्तत्त्याजयिष्यति ॥ १८ ॥
અને જો તે કાર્ય તમો નહીં તજો તો, મહા ભયંકર તથા ચંડ છે હસ્તદંડનું મંડલ જેનું એવો આ મોહરાજા ધનુષ્ય ચડાવીને બળથી તે કાર્ય તજાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org