Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
હવે એવી રીતે પોતાના લશ્કરના નાશને જોઇને ક્રોધથી ઉદ્ધત થએલો તથા ઉત્તમ તુણીરથી શોભાયુક્ત થએલ છે પૃષ્ઠ જેવું, અને હાથમાં ધારણ કરેલા ધનુષ્યના સમૂહોથી ભયંકર અંગવાળો એવો મોહરાજા પોતે સમરાંગણના ભૂમિતલ પ્રતે ગયો.
३४८
टंकारनादमकरोच्च स मोहभूपः । कर्णाग्रकृष्टगुणकार्मुक भीमदेहः ॥
कल्पांतकालघनगर्जनिभं तदैव । श्रुत्वैनमग्र्यभटसंहतयश्चकंपुः ॥ ८९ ॥
કાનના અગ્રભાગ સુધિ ખેંચાએલ છે દોરી જેની એવા ધનુષ્યથી ભયંકર શરીરવાળા એવા તે મોહરાજાએ વળી ટંકારનાદ કર્યો; તે જ સમયે કલ્પાંતકાળના વરસાદની ગર્જના સરખા તે નાદને સાંભળીને અગ્રેસર સુભટોની શ્રેણિઓ કંપવા લાગી.
वाचंयमोऽपि निजसैनिकरक्षणाय ।
प्रागादथो समरभूमितले स्वयं सः ॥
युद्धं तयोरभवदत्र भयप्रदं च ।
संस्मारितोग्रभटकौरवपांडवीयम् ।। ९० ॥
હવે તે શ્રી વિજયાનંદ મુનિરાજ પણ પોતાના સૈનિકોના રક્ષણ માટે પોતે સમરાંગણની ભૂમિ પર આવ્યા; અને અહીં ભય આપનારું તથા યાદ કરાવેલ છે ભયંકર સુભટોવાળું કૌરવપાંડવનું યુદ્ધ જેણે એવું તેઓ બન્નેનું યુદ્ધ થયું.
मुक्तैर्मुनीशकरतः शरपंक्तिवृंदैः ।
सक्तैश्च मोहनृपदेहविभागवारे ॥ सोऽभात्सहस्त्रकरयुक्त इवोग्रतेजा । दत्ताखिलावनिजनातपभानुतुल्यः ।। ९१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org