Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३५६
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
// ષોડશઃ સર્વ: પ્રારતે
एवं श्रीविजयानंद, सूरीशस्येह वर्णितम् । भव्यलाभकृते किंचि, च्चरित्रं प्रमदप्रदम् ॥ १ ॥
એવી રીતે શ્રી વિજયાનંદ સૂરીશ્વર મહારાજનું કિંચિત્ અને હર્ષ આપનારું ચરિત્ર ભવ્યોના લાભ માટે (મે) વર્ણવ્યું.
अधनास्य मुनीशस्य, परिवारस्य वर्णनम् । किंचित्करोमि भव्यानां, मानसेषु मुदां प्रदम् ॥ २ ॥
હવે આ મુનિરાજના પરિવારનું ભવ્યોના મનોમાં હર્ષ આપનારું કિંચિત્ વર્ણન કરું છું.
मुनीशस्यास्य शिष्येषु, श्री लक्ष्मीविजयाह्वयः । मुख्योऽभूत्खलु वीरस्य, गौतम इव पंडितः ॥ ३॥
૧
આ મુનિરાજના શિષ્યોમાં પંડિત એવા શ્રી લક્ષ્મીવિજયજી નામના, શ્રી વીરપ્રભુના જેમ ગૌતમ તેમ મુખ્ય (શિષ્ય) હતા.
૧. શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ હતા. ઢુંઢકપણામાં તેમનું નામ વિષ્ણુચંદજી હતું તથા તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org