Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 376
________________ षोडशः सर्गः । तस्य माणेकबाईति, भार्या शीलैकभूषणा । आसीदवनिविख्याता, जैन धर्मैकमानसा ।। २९ ॥ તે જગજીવનદાસ શેઠની શીલરૂપી આભૂષણવાળી, પૃથ્વીમાં પ્રખ્યાત તથા જૈન ધર્મમાં એકચિત્તવાળી માણેકબાઇ નામે સ્ત્રી હતી. तस्याः शुभे दिने जातः पुत्रः सुस्वप्नसूचितः । भानुरिवापरः कांत्या, जगदुद्योतकारकः ॥ ३०॥ તેણીને ઉત્તમ સ્વપ્રથી સૂચિત થએલો, તથા કાંતિથી જગતને ઉદ્યોત કરનારો જાણે બીજો સૂર્ય જ હોય નહીં જેમ, તેમ (એક) પુત્ર થયો. छोटालाल इति त्वस्य, पित्रा चक्रे प्रमोदतः । अभिधानां शुभे काले, सर्वसज्जनसाक्षिकम् ॥ ३१ ॥ શુભ સમયે પિતાએ હર્ષથી સર્વ સજ્જનોની સાક્ષિએ છોટાલાલ એવું તેનું નામ પાડ્યું. , यथा यथा वयोवृद्धिं प्रापायं बालकः क्रमात् । तथा तथा पितुर्गे, गता वृद्धिं हरिप्रिया ।। ३२ ।। ३६५ જેમ જેમ આ બાળક અનુક્રમે વયોવૃદ્ધિને પામતા ગયા, તેમतेम (तेमना ) पिताना घरमा लक्ष्मी (पा) वृद्धिने पामती अर्ध. वसंते कल्पशाखीव, तस्य त्वंगमशोभत । यौवने सज्जनानां च, मानसप्रमदप्रदम् ॥ ३३ ।। વસંત ઋતુમાં જેમ કલ્પવૃક્ષ તેમ સજ્જનોનાં મનને હર્ષ દેનારું તેનું અંગ યૌવનવયમાં શોભવા લાગ્યું. अथैकदा निरीहोऽपि, पिनुराग्रहतः खलु । पाणिग्रहणमेकायाः, कन्यायाः स चकार च ।। ३४ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400