Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 396
________________ સમય: સર્ચ: { हंसराज इति नामतोऽभवत् । तस्य सूनुरमितैर्गुणैर्युतः ॥ जैनशास्त्रवरवारिधौ मनो । मीनतामभजदस्य सर्वदा ॥ १२ ॥ તે સામજી શાહના અમિત ગુણોથી યુક્ત એવા હંસરાજ શાહ નામે પુત્ર થયા; તેમનું મન જૈનશાસ્ત્રોરૂપી ઉત્તમ સમુદ્રમાં હમેશાં મત્સ્યપણાને ભજતું હતું. (અર્થાત્ જૈનશાસ્ત્રોમાં રક્ત હતું.) रचितस्तस्य पुत्रेण, हीरालालाह्वयेन हि । ग्रंथोऽयं विजयानंदा - भ्युदयाख्यः कविप्रियः ।। १३ ।। તે હંસરાજ શાહના હીરાલાલ નામના પુત્રે કવિઓને પ્રિય એવો આ શ્રી વિજયાનંદાભ્યુદય નામનો ગ્રંથ ખરેખર રચ્યો છે. दर्शनाग्न्यंकचंद्रैश्च, वर्षे परिमिते शुभे । ગ્રંથ: સંપૂર્ણતાં નીતો, મધૌ શુનાષ્ટમીનેિ॥ ૪।। (વિક્રમ સંવત) ૧૯૫૬ના વૈશાક સુદી આઠમને દિવસે આ ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. यावात्स्थितावत्र हि चंद्रसूर्यौ । तावबुधानां किल कंठपीठम् ॥ ३८५ ग्रंथे स्थितेयं वरकाव्यमाला । विद्वत्प्रिया नित्यमलंकरोतु ।। १५ ।। આ દુનિયામાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે, ત્યાં સુધી (આ) ગ્રંથમાં રહેલી વિદ્વાનોને પ્રિય એવી આ કાવ્યમાલા હમેશાં લોકોના કંઠપીઠને ખરેખર શોભાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400