Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३६८
स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ॥ ४२ ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
વિષ્ણુ આદિક દેવનાયકો પણ કામદેવથી આતુર થયા થકા ચંદ્ર સરખા મુખવાળી સ્ત્રીની શ્રેણિઓના દાસો થએલા દેખાએલા છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઈશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. तथाच शालिभद्रवद्धनाकरे न मूर्छिताः । पयोजिनीदृशंप्रतीह जंबुवन्नमोहिताः ॥
स्मरं तु योवनेऽपि ये जयंति ते मुनीश्वरा ।
जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४३ ॥ વળી જેઓ અહીં શાલિભદ્રની પેઠે ધનના સમૂહમાં મૂર્છિત થયા નથી, તથા જંબૂસ્વામિની પેઠે જેઓ સ્ત્રીપ્રતે મોહિત થયા નથી, તથા યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઈશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા શ્રીહંસવિજયજી મુનિરાજ જયવંતા વર્તો.
एवं दीक्षां गृहीत्वायं, विजहार मुनिर्महीम् । મધ્યમોક્ષપ્રêનિત્ય, પાદ્યાન્નૈ: પવિત્રયન્ ।। ૪૪ ॥
એવી રીતે દીક્ષા લેઇને આ શ્રી હંસવિજયજી મુનિ મહારાજ ભવ્યોને મોક્ષ દેનારા (પોતાના) પાદન્યાસોથી હમેશાં પૃથ્વીને પવિત્ર કરતા થકા વિહાર કરવા લાગ્યા.
मुनेरस्योपदेशेन त्यक्तं हि मांसभक्षणम् । નાહાપુરમદીરોન, સર્વવા નરપ્રતમ્ ॥૪ ્ ।।
Jain Education International
>
For Private & Personal Use Only
www.jainelibrary.org