Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 377
________________ ३६६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એક દહાડો નહીં ઈચ્છતા એવા પણ તે છોટાલાલે ખરેખર પિતાના આગ્રહથી એક કન્યા સાથે લગ્ન કર્યા. वैराग्ययुक्तचेतस्तु , विमुखं समजायत । तस्य संसारतो नित्यं, मोक्षशर्मसमुत्सुकम् ॥ ३५ ॥ તેનું વૈરાગ્યવાળું તથા મોક્ષસુખમાં ઉત્સુક થએલું ચિત્ત હમેશાં સંસારથી વિમુખ થયું હતું. अथैकदा प्रयातोऽय, मंबालाभिधपूर्वरे । श्रीलक्ष्मीविजयस्याग्रे, संसारोद्विग्नमानसः ॥ ३६।। હવે એક દહાડો સંસારથી ઉદ્વિગ્ન થએલ છે મન જેમનું એવા તે છોટાલાલ અંબાલા નામના ઉત્તમ નગરમાં શ્રી લક્ષ્મીવિજયજી નામના મુનિરાજ પાસે ગયા. तस्योपदेशतस्तेन, वैराग्यांचितचेतसा । स्वीकृता जैनदीक्षात्र, ततस्तूर्णं शिवप्रदा ॥ ३७।। તેમના (શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના) ઉપદેશથી વૈરાગ્યાથી શોભિતા ચિત્તવાળા એવા તે છોટાલાલે તુરત તેમની પાસેથી મોક્ષ આપનારી જૈન દીક્ષા લીધી. एवं गुरुकराद्दीक्षां, जग्राहैष शिवप्रदाम् । यतो गुरुविना दीक्षा, निष्फलैवोदिता जिनैः ॥ ३८॥ એવી રીતે તેમણે ગુરુમહારાજને હાથે મોક્ષ આપનારી દીક્ષા લીધી; કેમકે ગુરુ વિનાની દીક્ષા જિનેશ્વર મહારાજોએ નિષ્ફલ કહેલી છે. चक्रेऽथ गुरुणा तस्या-भिधानं जनहर्षदम् । श्रीलक्ष्मीविजयेनात्र, हंसविजयसंज्ञकम् ॥३९ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400