Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 391
________________ રૂ૮૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। // સતામ: સf: પ્રારશ્યતે / अत्रास्ति जामनगरं नगरं गरिष्ठं । यस्मिञ् जिनेशनिलयोपरिगा पताका ॥ ऋद्धिं पुरस्य किल दर्शयितुं धुलोकं । लोलानिलेन लुलिताह्वयतीव रेजे।। १८ ॥ આ ભરતક્ષેત્રમાં ઉત્તમ એવું જામનગર (એવા નામનું) નગર છે, જેમાં (રહેલા) જિનેશ્વરોના મંદિર પર રહેલી અને ચપળ પવનથી લલિત થએલી પતાકા ખરેખર (તે) નગરની ઋદ્ધિ દેવલોકને દેખાડવા માટે જાણે બોલાવતી હોય નહીં જેમ, તેમ શોભવા લાગી છે. तत्रौशजातिवणिजां मुकुटोपमस्तु । वंशो बभूव किल लालणनामधेयः ॥ तद्वंशमौक्तिकनिभोऽत्र बभूव चेभ्यः । - શ્રીવર્ધમાન રૂતિના વિખંડિતો વૈા ૨ તે જામનગરમાં ઓશવાળ જાતિના વણિકોમાં ખરેખર મુકુટ * ૧. જામનગર નામનું શહેર હિંદુસ્તાનના પશ્ચિમ વિભાગમાં આવેલા કાઠિયાવાડની ઉત્તરે દરિયાકિનારે આવેલું છે; તે શહેર આશરે વિક્રમ સંવત ચૌદના સૈકામાં જામશ્રી રાવલે વસાવ્યું કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400