________________
રૂ૮૦
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
// સતામ: સf: પ્રારશ્યતે /
अत्रास्ति जामनगरं नगरं गरिष्ठं ।
यस्मिञ् जिनेशनिलयोपरिगा पताका ॥ ऋद्धिं पुरस्य किल दर्शयितुं धुलोकं ।
लोलानिलेन लुलिताह्वयतीव रेजे।। १८ ॥
આ ભરતક્ષેત્રમાં ઉત્તમ એવું જામનગર (એવા નામનું) નગર છે, જેમાં (રહેલા) જિનેશ્વરોના મંદિર પર રહેલી અને ચપળ પવનથી લલિત થએલી પતાકા ખરેખર (તે) નગરની ઋદ્ધિ દેવલોકને દેખાડવા માટે જાણે બોલાવતી હોય નહીં જેમ, તેમ શોભવા લાગી છે. तत्रौशजातिवणिजां मुकुटोपमस्तु ।
वंशो बभूव किल लालणनामधेयः ॥ तद्वंशमौक्तिकनिभोऽत्र बभूव चेभ्यः । - શ્રીવર્ધમાન રૂતિના વિખંડિતો વૈા ૨ તે જામનગરમાં ઓશવાળ જાતિના વણિકોમાં ખરેખર મુકુટ
* ૧. જામનગર નામનું શહેર હિંદુસ્તાનના પશ્ચિમ વિભાગમાં આવેલા કાઠિયાવાડની ઉત્તરે દરિયાકિનારે આવેલું છે; તે શહેર આશરે વિક્રમ સંવત ચૌદના સૈકામાં જામશ્રી રાવલે વસાવ્યું કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org