Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
३५१
॥ पंचदशमः सर्गः प्रारभ्यते ॥
अथैवं बोधयित्वासौ, भूरिभव्यांश्चिरं महौ । रत्नसमितिनिध्यर्क, वर्षे पूर्णे सूरीश्वरः ॥१॥ ध्यानं हृद्यर्हतां ध्यायन, ज्येष्टशुक्लाष्टमीदिने । विभावर्यां विभावर्यः, प्रयातस्त्रिदिवालयम् ॥ २॥ ॥ युग्मम्।।
એવી રીતે કાંતિથી મનોહર એવા આ સૂરીશ્વર ઘણા કાળ સુધી પૃથ્વીમાં ઘણા ભવ્યોને બોધ આપીને સંવત ૧૯૫૩ના જેઠ સુદિ આઠમને દિવસે રાત્રિએ અરિહંત પ્રભુનું ધ્યાન ધરતા થકા સ્વર્ગે ગયા. मुन्यर्केऽस्तं प्रयातेऽस्मिन् , भारतं हि तमोमयम् । जातं मिथ्यात्विघूकानां, मनस्सु प्रमदप्रदम् ॥३।।
આ મુનિરાજરૂપી સૂર્ય અસ્ત પામતે છતે મિથ્યાત્વીરૂપી ઘુવડોના મનમાં હર્ષ દેનારું એવું ખરેખર અંધકારમય ભરતક્ષેત્ર થયું. अस्य शंकरलालेन, कपडवंजवासिना । श्राद्धवर्येण भावेन, श्रीशत्रुजयपर्वते ॥ ४ ॥ स्थापिता प्रतिमा चैका, सूरीशस्य मनोहरा । वीरचंद्रस्य पुत्रेण, भव्यहर्षप्रदा सदा ॥ ५ ॥ ॥ युग्मम् ॥
વળી આ સૂરીશ્વરની કપડવંજના રહેનાર શંકરલાલ વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400