SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३५१ ॥ पंचदशमः सर्गः प्रारभ्यते ॥ अथैवं बोधयित्वासौ, भूरिभव्यांश्चिरं महौ । रत्नसमितिनिध्यर्क, वर्षे पूर्णे सूरीश्वरः ॥१॥ ध्यानं हृद्यर्हतां ध्यायन, ज्येष्टशुक्लाष्टमीदिने । विभावर्यां विभावर्यः, प्रयातस्त्रिदिवालयम् ॥ २॥ ॥ युग्मम्।। એવી રીતે કાંતિથી મનોહર એવા આ સૂરીશ્વર ઘણા કાળ સુધી પૃથ્વીમાં ઘણા ભવ્યોને બોધ આપીને સંવત ૧૯૫૩ના જેઠ સુદિ આઠમને દિવસે રાત્રિએ અરિહંત પ્રભુનું ધ્યાન ધરતા થકા સ્વર્ગે ગયા. मुन्यर्केऽस्तं प्रयातेऽस्मिन् , भारतं हि तमोमयम् । जातं मिथ्यात्विघूकानां, मनस्सु प्रमदप्रदम् ॥३।। આ મુનિરાજરૂપી સૂર્ય અસ્ત પામતે છતે મિથ્યાત્વીરૂપી ઘુવડોના મનમાં હર્ષ દેનારું એવું ખરેખર અંધકારમય ભરતક્ષેત્ર થયું. अस्य शंकरलालेन, कपडवंजवासिना । श्राद्धवर्येण भावेन, श्रीशत्रुजयपर्वते ॥ ४ ॥ स्थापिता प्रतिमा चैका, सूरीशस्य मनोहरा । वीरचंद्रस्य पुत्रेण, भव्यहर्षप्रदा सदा ॥ ५ ॥ ॥ युग्मम् ॥ વળી આ સૂરીશ્વરની કપડવંજના રહેનાર શંકરલાલ વીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy