________________
३५२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
ચંદ નામના ઉત્તમ શ્રાવકે ભાવથી શ્રી શત્રુંજય પર્વત પર (આદીશ્વરજીની ટુકમાં) હમેશાં ભવ્યોને હર્ષ આપનારી એક મનોહર મૂર્તિ સ્થાપી.
तालध्वजे द्वितीया च, स्थापिता प्रतिमा शुभा । અસ્ય શુતાવચંદ્રા, શ્રીનવપુરવાપ્તિના ॥ ૬॥
વળી આ મુનિરાજની બીજી ઉત્તમ મૂર્તિ જયપુર નિવાસી મુનસફ ગુલાબચંદભાઈએ તાલધ્વજ પર (તલાજા પર) (સુમતિનાથજીના) મંદિરમાં સ્થાપી.
तृतीया गुजरावाल, ग्रामेऽपि प्रभविष्यति । प्रतिमा स्थापिता मीना - कुमार्यास्य मुनीशितुः ॥ ७ ॥
વળી આ સૂરિરાજની ત્રીજી પ્રતિમા (તેમના શરીર જેવડી મુર્શીદાબાદના રહેવાસી રાયબહાદુર ધનપતિસિંહજીનાં રાણી) મીનાકુંવરી તરફથી (જ્યાં મહારાજ શ્રી સ્વર્ગવાસ થયા) ત્યાં ગુજરાવલા ગામમાં સ્થાપન થવાની છે.
चतुर्थी पादराग्रामे, प्रतिमां स्थापयिष्यति । पानाचंद्राभिधः श्राद्धो, मुनीशस्यास्य भावतः ॥ ८ ॥
વળી આ મુનિરાજની ચોથી પ્રતિમાને પાદરા નામના ગામમાં પાનાચંદ કીસોરદાસ નામના શ્રાવક સ્થાપન કરવાના છે.
पंचमीं प्रतिमां त्वस्य, वडोदराभिधे पुरे । તાતચંદ્રાભિષ: શ્રાદ્ધ, સ્થાપચિતિ માવત: ।। શ્॥
વળી આ મુનિરાજની પાંચમી પ્રતિમા વડોદરા નામના શહેરમાં ગાંધી લાલચંદ નામના શ્રાવક ભાવથી સ્થાપન કરવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org