SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ३५३ વંશ સf. / पुनरस्य मुनीशस्य, स्थापिता हि भविष्यति । प्रतिमा सुप्रभावाढ्या, हुशियाराभिधे पुरे ।।१०।। વળી આ મુનિરાજની ઉત્તમ પ્રભાવવાળી મૂર્તિ ખરેખર હુશીયારપુર નામના નગરમાં પણ સ્થાપન થવાની છે. पादुके अस्य पट्याख्य, ग्रामे स्तः स्थापिते जनैः। एवं च वल्लभीपूरि, स्थापिते च भविष्यतः ॥११॥ વળી આ મુનિરાજની પાકા લોકએ પટ્ટી નામના ગામમાં સ્થાપન કરેલી છે; તથા વલ્લભીપુરમાં પણ એવી રીતે સ્થપાવાની છે. अनेनेह मुनींद्रेण, भुवि मिथ्यात्विनो जनाः। षट्सहस्त्रमिता जैन, धर्मे किल दृढीकृताः ॥ १२ ॥ વળી આ મુનિરાજે પૃથ્વીમાં છ હજાર મિથ્યાત્વી માણસોને (બોધ આપીને) જૈન ધર્મમાં દૃઢ કર્યા. अनेकनगराधीशान् , बोधयामास वेगतः। दयामयहृदश्चायं, कारयामास तान्सदा ॥ १३ ॥ વળી આ મુનિરાજે અનેક રાજાઓને વેગથી બોધ પમાડયો; તથા તેઓને હમેશાં દયાળુ હૃદયવાળા કરાવ્યા. राजमानं सदा लब्धं, सूरिणा तेन भूरिच । वारिधिनेव विश्वेऽस्मिन् , गांभिर्यभरधारिणा ॥१४ ।। વળી ગંભીરતાના સમૂહને ધરનારા એવા તે મુનિરાજે સર્વદા આ જગતમાં સમુદ્રની પેઠે ઘણું રાજા તરફનું ( ક્ષે–ચંદ્ર તરફનું) માન મેળવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy