________________
३५४
अनेकवादिनो जित्वा, न्यायशास्त्रविशारदान् । मुनींद्रोऽसौ जयं प्राप, केसरीव मृगानिह ।। १५ ।।
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
ન્યાયશાસ્ત્રોમાં પંડિત એવા અનેક વાદીઓને જીતીને, હરિણોને જીતીને જેમ કેસરીસિંહે તેમ આ મુનિરાજે જય મેળવ્યો.
तत्प्रतापपराभूताः, परवादिनिशाटनाः ।
वनं गत्वा गुहां भेजुः सदाऽज्ञानतमोरताः ।। १६ ।।
"
તે મુનિરાજના પ્રતાપથી પરાભવ પામેલા એવા પરવાદીઓરૂપી ઘુવડો (અથવા ચોરો) હમેશાં અજ્ઞાનરૂપી અંધકારમાં રક્ત થયા થકા વનમાં જઇને ગુફામાં રહેવા લાગ્યા.
शासति मुनिराजेऽस्मिन् भारते भारता जनाः । जैनधर्मस्य साम्राज्यं प्रापूरत्नत्रयं सदा ॥ १७ ॥
"
1
ભરતખંડમાં આ મુનિરાજ શ્રી જૈનધર્મનું રાજ્ય કરતે છતે
ભારતનિવાસી લોકોએ હમેશાં રત્નત્રય મેળવ્યાં.
मुनिचंद्रममूं दृष्ट्वा, चकोरा इव पंडिता: । મુવં યાતા: સદ્દા મહ્યાં, ધર્મતત્ત્વામિનાષિણ: ॥ છુટ
પૃથ્વીમાં આ મુનિરાજરૂપી ચંદ્રને જોઇને ધર્મતત્ત્વના અભિલાષી પંડિતો ચકોરોની પેઠે હમેશાં આનંદ પામ્યા.
मुनेरस्य गिरं पीत्वा, भव्याः स्वादसुधानिभाम् । इहैव सर्वदा मह्यां, देवशर्म विलेभिरे ।। १९ ॥
Jain Education International
સ્વાદથી અમૃત સરખી એવી આ મુનિરાજની વાણી પીને ભવ્ય લોકોએ હમેશાં આ પૃથ્વીમાં જ દેવસુખ મેળવ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org