Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 357
________________ ३४६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। યુદ્ધ કરતે છતે મોહરાજાએ મૂકેલા મિથ્યાત્વ નામના સેનાપતિએ, કરેલ છે મદ રહિત શત્રુરૂપી હાથી જેણે એવો સિંહનાદ કર્યો. श्रुत्वारवं भटगणाः किल कंपमापु । स्तेनाततं गजवराः स्थिरभावमीयुः ॥ अश्वा अपीह विकृतोन्नतकर्णदेशा । स्तस्थुर्भयाकुलहृदो गतसत्त्ववाराः ।। ८३ ॥ (એવી રીતે) તેણે વિસ્તારેલા સિંહનાદને સાંભળીને સુભટોના સમૂહો કંપવા લાગ્યા; ગજેંદ્રો સ્થિર થયા; અને કરેલ છે ઊંચા કાનના ભાગો જેઓએ, તથા ગએલ છે સત્ત્વનો સમૂહ જેમનો એવા ઘોડાઓ પણ અહીં ભયાકુલ હૃદયવાળા થયા. सम्यक्त्वनामसुभटोऽथ समागतोऽग्रे। लब्ध्वा निदेशमिह शस्त्रयुतः स्वनेतुः ॥ मिथ्यात्वनामसुभटोऽपि समीपमस्य । कल्पांतकालपवनोव समाजगाम।। ८४ ॥ હવે અહીં સમ્યકત્વ નામનો (મુનિરાજનો) સુભટ પોતાના સ્વામિની આજ્ઞા લેઇને શસ્ત્રો સહિત અગ્રભાગમાં આવ્યો; અને મિથ્યાત્વ નામનો સુભટ પણ કલ્પાંત કાળના પવનની પેઠે તેની સમીપ આવ્યો. अंगश्रवद्रुधिरवारमदप्रवाहौ । हस्तात्तकुंतकरदंडविमंडितौ च ॥ विंध्यावनौ समरभूमितले तदैव ।। दंतावलाविव मिथो मथनोद्यतौ तौ।। ८५ ॥ શરીરમાંથી ઝરતા રુધિરના સમૂહરૂપી મદના પ્રવાહવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400