Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३२४
घातेन तेन स पपात महीतलेऽरम् । प्राणैरपि द्रुतमिहैव बभूव मुक्तः ॥ सूर्योऽपि तस्य शवलग्नकरान्निरीक्ष्य । स्नातुंव सिंधुपतिमेष ययौ विशुद्धयै ॥ २५ ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે પ્રહારથી તે ક્રોધ નામનો સુભટ તુરત પૃથ્વી પર પડ્યો, અને અહીં જ તુરત પ્રાણોથી પણ રહિત થયો; (તે વખતે) આ સૂર્ય પણ તેના શબને લાગેલાં (પોતાનાં) કિરણોને જોઇને શુદ્ધિને માટે જાણે સ્નાન કરવાને હોય નહીં જેમ તેમ સમુદ્ર પ્રતે ગયો. (अर्थात् खस्त थयो.)
तारापथस्तिमिररंगभयंकरांत ।
रासीत्तदा भयदएव जगज्जनानाम् ॥
चित्रं तदैव किल मोहचमूचराणां ।
घूकाग्रिणामपि शुचः सहसा बभूवुः ।। २६ ॥
તે સમયે અંધકારના (શ્યામ) રંગથી ભયંકર થએલ છે મધ્ય ભાગ જેનો એવું આકાશ જગતના લોકોને ભય આપનારું જ થયું; પણ આશ્ચર્યની વાત છે કે, તે જ સમયે ઘુવડોમાં અગ્રેસરી સરખા એવા મોહરાજાના સુભટોને ખરેખર એકદમ દિલગીરીઓ થઇ.
एवं तंमीजविकरालघनांधकारे ।
भूमौ विसर्पति गताः पृतनाचरास्ते ॥
आवासयोश्च निजयोः श्रमगांगभागा।
अन्योऽन्यशौर्यविकथाभरवावदूकाः ।। २७ ॥
એવી રીતે રાત્રિથી ઉત્પન્ન થએલો ભયંકર અંધકાર પૃથ્વી પર
१. रजनी यामिनी तमी ॥ इत्यमरः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org