Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્દશઃ સf.
३२५ ફેલાતે છતે, થાકેલા છે અંગના ભાગો જેમના, તથા પરસ્પરના શૌર્યની વિકથાના સમૂહમાં વાચાળ એવા તે લશ્કરીઓ પોતપોતાના આવાસમાં ગયા. प्रातर्विभावसुरपीह नभोऽग्रभागे ।
संबोधयन्कमलिनीः सहसाययौ सः ॥ क्रोधाहतेश्च सुभटाग्रिममोहचित्ते।
लीनंव शोकमिषतस्तिमिरं प्रणष्टम् ।। २८ ॥
પ્રભાતમાં અહીં આકાશના અગ્રભાગમાં તે સૂર્ય પણ કમલિનીઓને પ્રબોધિત કરતો થકો તુરત આવ્યો; અને ક્રોધ નામના સુભટના હણવાથી (થએલા) શોકના મિષથી જાણે સુભટોમાં અગ્રેસરી એવા મોહરાજાના ચિત્તમાં લીન થયો હોય નહીં જેમ, તેમ અંધકાર નાશ પામ્યો. सेनाद्वयस्य सुभटा अपि तत्र तूर्णं ।
युद्धोत्सुकाश्च समरांगणमाययुस्ते ॥ हस्तात्तखड्गशरकुंतविमंडितांगा ।
मातंगवाजिरथवाहनवाहिताश्च ।। २९ ॥
હવે (તે સમયે) બન્ને સેનાના, હાથમાં ધારણ કરેલા ખગ, બાણ તથા ભાલાંઓથી શોભિત અંગોવાળા, તથા હાથી, ઘોડા અને રથરૂપ વાહનોથી વહિત થએલા એવા યુદ્ધમાં ઉત્સુક થએલા તે સુભટો પણ ત્યાં સમરાંગણમાં તુરત આવ્યા.
१. विभावसुस्तु भास्करे। हुताशने हारभेदे ।। इत्युक्तत्वात् ॥ २. मातंग: श्वपचे गजे ॥ इति मेदिनी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org