Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
चतुर्दशमः सर्गः ।
तेनैष नष्टमहिमा किल कांदिशीकः । कोपाभिधोऽथ सुभटः स्थिर एव तस्थौ ॥
हस्तात्तवित्तपरिणाशगतप्रमोदो ।
मार्गे यथा तनुधरस्तनुतां गतोऽरम् ॥ २३ ॥
તેથી કરીને હવે ખરેખર નાશ પામેલ છે, મહિમા જેનો, તથા ભયભીત થએલો એવો ક્રોધ નામનો સુભટ, હાથમાં પ્રાપ્ત થએલા ધનના નાશથી ગએલ છે, હર્ષ જેનો (અને તેથી જ) તુરત કાર્યપણાને પ્રાપ્ત થએલો (અર્થાત્ ઊતરી ગએલા મુખવાળો) એવો માણસ તુરત માર્ગમાં જેમ, તેમ સ્થિર જ રહ્યો.
कालं विलभ्य शमनामभटोऽपि तूर्णं । वक्ष:स्थले प्रविजघान घनप्रमोदः ॥
क्रोधोग्रवीरमथ संमथिताशयं तं ।
तीक्ष्णैः स्वमार्गणगणैर्गणितारिभावम् ।। २४ ॥
३२३
હવે અવસર મેળવીને અત્યંત હર્ષિત થએલા એવા સમતા નામના સુભટે પણ તુરત, સારી રીતે મથિત થયેલ છે આશય જેનો તથા ગણેલ છે વૈરિભાવ જેણે એવા તે ક્રોધ નામના ભયંકર સુભટને વક્ષઃસ્થલમાં પોતાના તીક્ષ્ણ બાણોના સમૂહોથી માર્યો.
१. कांदिशिको भयद्रुतः । । इत्यमरः ॥ * ॥ । 'कांदिशं यामि' इत्याह । 'तदाहेति माशब्दादिभ्यः ' ( वा० ४|४|१) इति ठक् । पृषोदरादिः (६ । ३ । १०९) । मुकुटस्तु - कदि वैक्लव्ये' (भ्वा० आ० से० ) । भावधञन्तात्मत्वर्थ । इनि: (५। २ । ११५) । कान्दी । 'शीकृ सेचने' (भ्वा० आ० से० ) । भावे घञ् (३। ३। १८) । शीकः क्षरणार्थत्वादश्रुपाते वर्तते । वैक्लव्ययुक्तोऽश्रुपातः । कांदिशीकः । तद्योगाज्ज्योत्स्नाद्यण् ( ५।२।१०३ ) - इत्याह ॥ इति स्वोपज्ञटीकायाम् ।।
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400