SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्दशमः सर्गः । तेनैष नष्टमहिमा किल कांदिशीकः । कोपाभिधोऽथ सुभटः स्थिर एव तस्थौ ॥ हस्तात्तवित्तपरिणाशगतप्रमोदो । मार्गे यथा तनुधरस्तनुतां गतोऽरम् ॥ २३ ॥ તેથી કરીને હવે ખરેખર નાશ પામેલ છે, મહિમા જેનો, તથા ભયભીત થએલો એવો ક્રોધ નામનો સુભટ, હાથમાં પ્રાપ્ત થએલા ધનના નાશથી ગએલ છે, હર્ષ જેનો (અને તેથી જ) તુરત કાર્યપણાને પ્રાપ્ત થએલો (અર્થાત્ ઊતરી ગએલા મુખવાળો) એવો માણસ તુરત માર્ગમાં જેમ, તેમ સ્થિર જ રહ્યો. कालं विलभ्य शमनामभटोऽपि तूर्णं । वक्ष:स्थले प्रविजघान घनप्रमोदः ॥ क्रोधोग्रवीरमथ संमथिताशयं तं । तीक्ष्णैः स्वमार्गणगणैर्गणितारिभावम् ।। २४ ॥ ३२३ હવે અવસર મેળવીને અત્યંત હર્ષિત થએલા એવા સમતા નામના સુભટે પણ તુરત, સારી રીતે મથિત થયેલ છે આશય જેનો તથા ગણેલ છે વૈરિભાવ જેણે એવા તે ક્રોધ નામના ભયંકર સુભટને વક્ષઃસ્થલમાં પોતાના તીક્ષ્ણ બાણોના સમૂહોથી માર્યો. १. कांदिशिको भयद्रुतः । । इत्यमरः ॥ * ॥ । 'कांदिशं यामि' इत्याह । 'तदाहेति माशब्दादिभ्यः ' ( वा० ४|४|१) इति ठक् । पृषोदरादिः (६ । ३ । १०९) । मुकुटस्तु - कदि वैक्लव्ये' (भ्वा० आ० से० ) । भावधञन्तात्मत्वर्थ । इनि: (५। २ । ११५) । कान्दी । 'शीकृ सेचने' (भ्वा० आ० से० ) । भावे घञ् (३। ३। १८) । शीकः क्षरणार्थत्वादश्रुपाते वर्तते । वैक्लव्ययुक्तोऽश्रुपातः । कांदिशीकः । तद्योगाज्ज्योत्स्नाद्यण् ( ५।२।१०३ ) - इत्याह ॥ इति स्वोपज्ञटीकायाम् ।। - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy