SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ घातेन तेन स पपात महीतलेऽरम् । प्राणैरपि द्रुतमिहैव बभूव मुक्तः ॥ सूर्योऽपि तस्य शवलग्नकरान्निरीक्ष्य । स्नातुंव सिंधुपतिमेष ययौ विशुद्धयै ॥ २५ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે પ્રહારથી તે ક્રોધ નામનો સુભટ તુરત પૃથ્વી પર પડ્યો, અને અહીં જ તુરત પ્રાણોથી પણ રહિત થયો; (તે વખતે) આ સૂર્ય પણ તેના શબને લાગેલાં (પોતાનાં) કિરણોને જોઇને શુદ્ધિને માટે જાણે સ્નાન કરવાને હોય નહીં જેમ તેમ સમુદ્ર પ્રતે ગયો. (अर्थात् खस्त थयो.) तारापथस्तिमिररंगभयंकरांत । रासीत्तदा भयदएव जगज्जनानाम् ॥ चित्रं तदैव किल मोहचमूचराणां । घूकाग्रिणामपि शुचः सहसा बभूवुः ।। २६ ॥ તે સમયે અંધકારના (શ્યામ) રંગથી ભયંકર થએલ છે મધ્ય ભાગ જેનો એવું આકાશ જગતના લોકોને ભય આપનારું જ થયું; પણ આશ્ચર્યની વાત છે કે, તે જ સમયે ઘુવડોમાં અગ્રેસરી સરખા એવા મોહરાજાના સુભટોને ખરેખર એકદમ દિલગીરીઓ થઇ. एवं तंमीजविकरालघनांधकारे । भूमौ विसर्पति गताः पृतनाचरास्ते ॥ आवासयोश्च निजयोः श्रमगांगभागा। अन्योऽन्यशौर्यविकथाभरवावदूकाः ।। २७ ॥ એવી રીતે રાત્રિથી ઉત્પન્ન થએલો ભયંકર અંધકાર પૃથ્વી પર १. रजनी यामिनी तमी ॥ इत्यमरः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy