Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३३८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
निस्त्रिंशवृंदमकरोदथ सैनिकानां । मौलीनिहारिनिकरस्य तदा प्रभिन्नान् ॥
यद्वात्र कोविदवरो हि न को विवेद ।
निस्त्रिशनामभजतां किल निःकृपत्वम् ।। ६०॥ હવે તે સમયે અહીં સૈનિકોનો ખગોનો સમૂહ શત્રુના મસ્તકોને છેદવા લાગ્યો; અથવા અહીં કયા ઉત્તમ પંડિતે “નિસ્પ્રિંશ' (નિર્દય) નામને ભજનારાઓનું નિર્દયપણું નથી જાણ્યું? (અર્થાત્ भएयुं ४ छे.)
योद्धाग्रिणां शरभरैः प्रपतद्भिरुग्रै । रश्वाअपीह परिदीर्णसुपृष्टभागाः ॥
कष्टं गता निजखुरैरवनिं खनंतो ।
तः प्रवेष्टुमिव भांति समुद्यताश्च ।। ६१ ॥
મહાન યોદ્ધાઓના પડતા એવા ભયંકર બાણોથી ફાટી ગએલ છે ઉત્તમ પૃષ્ટભાગ જેઓના એવા ઘોડાઓ પણ અહીં કષ્ટને પ્રાપ્ત થયા થકા પોતાની ખરીઓથી પૃથ્વીને ખણતા થકા જાણે ખરેખર અંદર પ્રવેશ કરવાને ઉદ્યમવંત થયા હોય નહીં જેમ તેમ શોભે છે.
मानाभिधोऽथ सुभटः समुपाजगाम । प्राप्ताज्ञया सपदि मोहमहीश्वरस्य ॥
अस्त्रैः समं समरभूमितले यथांशु ।
युक्तोऽरुणोऽरुणनिदेशयुतोऽबराग्रे ।। ६२ ॥ હવે માન નામનો સુભટ મોહ રાજાની, પ્રાપ્ત થએલી આ
१. निस्त्रिशोनि घृणे खड्गे ।। इति हैमः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org