Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३१४
// વતુર્વરામ: સ્વપ્ન: પ્રાપ્યતે
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
सेनापतिं मुनिवरः प्रविधाय बुद्ध्या । बुद्धया निधानजितवाक्पतिरेष हर्षात् ॥ सम्यक्त्वमित्यभिधमत्र भटं प्रभाते ।
प्रागादथो समरभूमिमनीकयुक्तः ॥ १ ॥
હવે અહીં આ બુદ્ધિના ભંડારથી જિતેલ છે બૃહસ્પતિને જેણે એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજ બુદ્ધિથી સમ્યક્ત્વ નામના સુભટને સેનાપતિ કરીને પ્રભાતમાં સૈન્ય સહિત હર્ષથી સમરાંગણની ભૂમિ પ્રતે આવ્યા.
तत्राययौ समररंगतरंगिताशः ।
सेनापतिं च चपलं विरचय्य सैषः ॥
मिथ्यात्वमित्यभिधमुग्रभटं ससैन्य ।
आनंदकंदकलितः किल मोहभूपः ।। २ ॥
લડાઇના રંગથી ઊછળેલી છે આશા જેની, તથા ખરેખર આનંદના કંદથી યુક્ત થએલો એવો તે આ મોહરાજા (પણ) તુરત મિથ્યાત્વ નામના ભયંકર સુભટને સેનાપતિ કરીને ત્યાં સૈન્ય સહિત આવ્યો.
૧. આ સર્ગનું સમસ્ત લખાણ આલંકારિક જાણવું; તથા તેનો ગર્ભિત ભાવાર્થ આ ગ્રંથની સ્વોપન્ન સંસ્કૃત ટીકાથી જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org