Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३१२
भोभोः सामंतमंत्र्याद्याः, सेनां हि समरोन्मुखाम् । कुरुताश्वगजैर्युक्तां, रथैश्च सुभटोत्कटाम् ॥ ५० ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
હે સામંત મંત્રિ આદિકો! (તમો) ઘોડા, હાથી તથા રથોથી યુક્ત તથા સુભટોથી ઉત્કટ થએલી સેનાને ખરેખર રણસંગ્રામ માટે તૈયાર કરો.
एवमादिश्य तानेष, प्रज्वलन् कोपवह्निना । कुवासनाभिधां सद्यो, जैत्रभेरिमवीवदत् ॥ ५१ ॥
એવી રીતે તેઓને હુકમ કરીને, ક્રોધાગ્નિથી બળતા એવા તે મોહરાજાએ તુરત કુવાસના નામની ચૈત્રભેરી વગડાવી.
तस्या नादं समाकर्ण्य, शौर्यवल्लिघनोपमम् । ામાદ્યા: સુમટા: સર્વે, સદ્ય: સન્નાહતાં વ્યધુઃ ॥૨॥
શૌર્યરૂપી વલ્લિને વરસાદ સરખા એવા તે ભેરીના નાદને સાંભળીને કામ આદિક સર્વ સુભટો તુરત તૈયારી કરવા લાગ્યા.
अथैवं गजगंधर्व, रथवीरसमन्वितः । મોહમૂોવિદંવેન, સમરાંમાયથી પરૂ ॥
હવે એવી રીતે હાથી, ઘોડા, રથ તથા સુભટોથી યુક્ત થએલો એવો તે મોહરાજા તુરત રણસંગ્રામની ભૂમિપ્રતે આવ્યો. इतोऽयं विजयानंदो, मुनिराजो महोदयः । स्वभटानाह्वयामास, समरोत्सुकमानसः ।। ५४ ॥
અહીં, મહાન ઉદયવાળા, તથા રણસંગ્રામમાં ઉત્સુક મનવાળા એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજે પણ પોતાના સુભટોને બોલાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org