Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३१८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
ભીતા હાથોવાળા તથા જાણે યમના ચાકરો હોય નહિ, તેમ ભયંકર એવા રણસંગ્રામમાં આવેલા અનેક શત્રુના અગ્રેસરી લડવૈયાઓને તમો જુઓ.
उक्त्वेति मंत्रिणि मुनीशमथो स्थितेऽत्र । योद्धाग्रिणामनिकयोः समरोत्सुकानाम् ॥
कोलाहलः समरभूमितले तदासी । त्तेनांबरं च सहसा बिभरांबभूव ॥। ११ ॥
હવે એવી રીતે મુનિરાજને કહીને મંત્રિ (મૌન) રહતે છતે (બન્ને) લશ્કરના રણસંગ્રામમાં ઉત્સુક થએલા મુખ્ય યોદ્ધાઓનો તે સમયે ત્યાં રણસંગ્રામની ભૂમિ પર કોલાહલ થયો, અને તેથી આકાશ ભરાઇ ગયું.
मातंगबृंहितरवैर्हयहेषितैश्च ।
भूमौ सरद्रथरथांगनिनादवृंदैः ॥
युद्धोत्सुकोग्रसुभटास्यजसिंहनादै |
र्ध्वन्याकुलेव समरांगणभूमिरासीत् ।। १२ ॥
હાથીઓની ગર્જનાના શબ્દોથી, ઘોડાઓના હેષારવોથી, પૃથ્વી પર ચાલતા રથોના ચક્રોના શબ્દોના સમૂહોથી, તથા યુદ્ધમાં ઉત્સુક એવા ભયંકર સુભટોના મુખથી નીકળતા સિંહનાદોથી સમરાંગણની ભૂમિ જાણે શબ્દોથી આકુલ થઈ હોય નહીં જેમ, તેમ થઇ. टंकारनादपरिवृत्तदिगंतराणि ।
वीरा धनूंषि निजहस्तगतानि चक्रुः ॥
केचित्करात्तकरवालकरालदेहा । देहंगता इह हि वीररसाव रेजुः ।। १३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org