SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ भोभोः सामंतमंत्र्याद्याः, सेनां हि समरोन्मुखाम् । कुरुताश्वगजैर्युक्तां, रथैश्च सुभटोत्कटाम् ॥ ५० ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હે સામંત મંત્રિ આદિકો! (તમો) ઘોડા, હાથી તથા રથોથી યુક્ત તથા સુભટોથી ઉત્કટ થએલી સેનાને ખરેખર રણસંગ્રામ માટે તૈયાર કરો. एवमादिश्य तानेष, प्रज्वलन् कोपवह्निना । कुवासनाभिधां सद्यो, जैत्रभेरिमवीवदत् ॥ ५१ ॥ એવી રીતે તેઓને હુકમ કરીને, ક્રોધાગ્નિથી બળતા એવા તે મોહરાજાએ તુરત કુવાસના નામની ચૈત્રભેરી વગડાવી. तस्या नादं समाकर्ण्य, शौर्यवल्लिघनोपमम् । ામાદ્યા: સુમટા: સર્વે, સદ્ય: સન્નાહતાં વ્યધુઃ ॥૨॥ શૌર્યરૂપી વલ્લિને વરસાદ સરખા એવા તે ભેરીના નાદને સાંભળીને કામ આદિક સર્વ સુભટો તુરત તૈયારી કરવા લાગ્યા. अथैवं गजगंधर्व, रथवीरसमन्वितः । મોહમૂોવિદંવેન, સમરાંમાયથી પરૂ ॥ હવે એવી રીતે હાથી, ઘોડા, રથ તથા સુભટોથી યુક્ત થએલો એવો તે મોહરાજા તુરત રણસંગ્રામની ભૂમિપ્રતે આવ્યો. इतोऽयं विजयानंदो, मुनिराजो महोदयः । स्वभटानाह्वयामास, समरोत्सुकमानसः ।। ५४ ॥ અહીં, મહાન ઉદયવાળા, તથા રણસંગ્રામમાં ઉત્સુક મનવાળા એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજે પણ પોતાના સુભટોને બોલાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy