________________
त्रयोदशमः सर्गः ।
कृतप्रयाणो मांगल्य, शकुनप्रेरितो जवात् । ससेनो मुनिरप्यागा, त्समरांगणभूमिकाम् ।। ५५ ।।
કરેલું છે પ્રયાણ જેમણે, તથા માંગલિક શુકનોથી પ્રેરાએલા તે શ્રી વિજયાનંદ મુનિરાજ પણ સેના સહિત સમરાંગણની ભૂમિ
પર આવ્યા.
एवं स्वकीयबलवृंदसमन्वितौ तौ । वेगेन तत्र समरांगण भूमिभागे ॥ आगत्य वै समरकर्मसु शर्ममन्या ।
वन्योऽन्यध्वंसनपरौ किल संस्थितौ च ॥ ५६ ॥
३१३
એવી રીતે પોતપોતાનાં લશ્કરના સમૂહ સહિત, રણસંગ્રામનાં કાર્યોમાં સુખ માનતા થકા તેઓ બન્ને (મોહરાજા અને શ્રી વિજયાનંદ મુનિરાજ) તે રણસંગ્રામની ભૂમિના ભાગમાં વેગથી આવીને, ખરેખર એકબીજાનો નાશ કરવામાં તત્પર થયા થકા રહ્યા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं ।
मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥
गुरुं त्वा तं तत्सुगुरुविजयानंदचरिते ।
मया सर्गोडांकः कविशिशुकहीरेण कथितः ।। ५७ ॥ "डांकः " खेटले तेरमो (जाडीनो सघणो अर्थ सागण પ્રમાણે જ જાણવો.)
इति श्रीजामनगरनिवासि श्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते मोहभूपप्रेषितदूतागमन दूतोक्त्यादि युद्धकृते प्रस्थानवर्णनो नाम त्रयोदशमः सर्गः
समाप्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org