SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ // વતુર્વરામ: સ્વપ્ન: પ્રાપ્યતે श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सेनापतिं मुनिवरः प्रविधाय बुद्ध्या । बुद्धया निधानजितवाक्पतिरेष हर्षात् ॥ सम्यक्त्वमित्यभिधमत्र भटं प्रभाते । प्रागादथो समरभूमिमनीकयुक्तः ॥ १ ॥ હવે અહીં આ બુદ્ધિના ભંડારથી જિતેલ છે બૃહસ્પતિને જેણે એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજ બુદ્ધિથી સમ્યક્ત્વ નામના સુભટને સેનાપતિ કરીને પ્રભાતમાં સૈન્ય સહિત હર્ષથી સમરાંગણની ભૂમિ પ્રતે આવ્યા. तत्राययौ समररंगतरंगिताशः । सेनापतिं च चपलं विरचय्य सैषः ॥ मिथ्यात्वमित्यभिधमुग्रभटं ससैन्य । आनंदकंदकलितः किल मोहभूपः ।। २ ॥ લડાઇના રંગથી ઊછળેલી છે આશા જેની, તથા ખરેખર આનંદના કંદથી યુક્ત થએલો એવો તે આ મોહરાજા (પણ) તુરત મિથ્યાત્વ નામના ભયંકર સુભટને સેનાપતિ કરીને ત્યાં સૈન્ય સહિત આવ્યો. ૧. આ સર્ગનું સમસ્ત લખાણ આલંકારિક જાણવું; તથા તેનો ગર્ભિત ભાવાર્થ આ ગ્રંથની સ્વોપન્ન સંસ્કૃત ટીકાથી જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy