________________
३१५
चतुर्दशमः सर्गः । सेने च तत्र समरांगणभूमिभागे ।
ते द्वे अपि प्रमिलिते मिलितोग्रशस्त्रे ॥ वाचंयमोऽथ रिपुसैनिकवृंदमेतद् ।
ज्ञातुं जगाद सचिवं स च संविदाख्यम् ॥ ३ ॥
હવે તે રણસંગ્રામની ભૂમિમાં, એકઠાં કરેલ છે ભયંકર શસ્ત્રો જેણે એવી તે બન્ને સેનાઓ પણ એકઠી થઈ; હવે તે શ્રી વિજયાનંદ મુનિરાજે શત્રુના લડવૈયાઓના સમૂહને જાણવા માટે પોતાના જ્ઞાન નામના મંત્રીને કહ્યું. वीक्ष्याथ शत्रुबलमाह मुनीशमेष ।
स्वामिनिमं बलतरं बलवारमध्ये ॥ ध्यानात्स्वयं नयनगोचरमाकुरुध्वं ।
क्रूरापबुद्धिगजगं त्विह मोहभूपम् ।। ४ ॥
હવે શત્રુના સૈન્યને જોઈને આ (જ્ઞાનમંત્રી) મુનિરાજને કહેવા લાગ્યો કે, હે સ્વામી ! અહીં સૈન્યના સમૂહના મધ્યભાગમાં ક્રૂર એવી વિપરીત બુદ્ધિરૂપી હાથી પર બેઠેલા આ મોહરાજાને તમો તમારી મેળે ધ્યાન દઈને નયનગોચર કરો. मिथ्यात्वं चक्रपतिमेनमनीकतोऽग्रे ।
दुष्टाशयाख्यहयगं हनवोद्यतं तम् ॥ वीक्षस्व नाथ मथिताखिलभूमिलोकं ।
वध्यं शरादिविविधायुधधारकं च।। ५ ॥ વળી હે નાથ! સૈન્યના અગ્રભાગે દુષ્ટ આશયરૂપી ઘોડા
१. बलं गंधरसे रूपे । स्थामनि स्थौल्यसैन्ययोः ॥ इति मेदिनी ।। २. चक्रस्य सेनायाः पति। यतः-चक्र: कोके पुमान् क्लीबं। व्रजे सैन्यरथांगयोः ॥ इति मेदिनी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org