Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३०९
શામ: : !
વળી તે મોહરાજાનું સૈન્ય અમારા સૈન્ય પાસે તારે, જેમ સૂર્ય પાસે આકાશમાં તારાઓ તેમ નાશ પામેલું જાણવું. विलाभ्यासौ निजं नाश, मचिरेण मया कृतम् । समक्षं जगतां नित्यं, न्यङ्मुखो हि भविष्यति ॥ ३६॥
(વળી) આ મોહરાજા તુરત મેં કરેલા (તેના) પોતાના નાશને મેળવીને ખરેખર હમેશાં જગતોની સમક્ષ નીચા મુખવાળો થશે. अस्माभिस्तु किमप्यस्या-हितं नाचरितं ध्रुवम् । तेन त्वकारि नोऽवज्ञा, सिंहानामिव फेरुणा ॥ ३७॥
અમોએ તો આ મોહરાજાનું કંઈ પણ અહિત ખરેખર આચર્યું નથી, અને તેણે તો સિંહોની જેમ શિયાળે તેમ અમારી અવજ્ઞા કરી છે. ततो गत्वा तवेशं तं, मोहराजं मदोद्धतम् । क्षमायांचाकृतेऽस्माकं, प्रार्थयास्य हितोऽस्मि चेत् ॥ ३८ ।।
માટે (હે દૂત!) જો તું તેનો હિતકારી હો તો, તારા તે મદોબંત મોહરાજા (નામના) સ્વામિને અમારી ક્ષમાની માગણી માટે પ્રાર્થના કર. अन्यथा विग्रहं कर्तुं , विग्रहसमरांगणे । समैतु सोऽपि वेगेना-याता एव वयं द्रुतम् ॥ ३९॥
નહીંતર લડાઈ કરવાને તે મોહરાજા પણ શરીરરૂપી રણભૂમિમાં વેગથી આવે; અને અમોને (પણ ત્યાં) તુરત આવ્યા જ જાણવા.
१. विग्रह: कायविस्तार-विभागे ना रणेऽस्त्रियाम् ।। इति मेदिनी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org