Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३०२
बलिना तेन भूपेन, प्रेषितो भवदांतिके । अंतकेनेव संदेश, मिह वक्तुमहं निजम् ॥ ४॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે યમ સરખા બળવાન એવા મોહરાજાએ પોતાનો સંદેશો કહેવા માટે મને આપની પાસે મોકલ્યો છે.
तच्छृणुतास्य संदेशं, कथ्यमानं मया मुखात् । यतस्तच्छ्रवणे ह्यस्ति, हितं च भवतां सदा ॥ ५ ॥
માટે મારા મુખથી કહેવાતો એવો આ મોહરાજાનો તમો સંદેશો સાંભળો. કેમકે, તે સાંભળવામાં ખરેખર હમેશાં તમારું હિત છે.
मुनीशोऽपि जगादैनं, सुधामधुरया गिरा । कथयस्वाविलंबेन, संदेशं तं हि निर्भयम् ॥ ६ ॥
મુનિરાજે પણ તે દૂતને અમૃત સરખી મધુર વાણીથી કહ્યું કે, (હે દૂત!) તે સંદેશો (તું) તુરત ખરેખર ભય રહિત થઈને કહે. वाचं वाचंयमस्यैव, माकर्ण्य कर्णयोस्तदा । चकितोऽसावुवाचाथ, संदेशं मोहभूभुजः ॥ ७॥
હવે તે સમયે મુનિરાજની એવી રીતની વાણી કર્ણોમાં સાંભળીને ભયભીત થએલો આ દૂત મોહરાજાનો સંદેશો કહેવા
લાગ્યો.
अस्माकं शासति स्वामी, निर्भयं भुवि भैरवः । નંતવો િતવાવેશ, ઘતિ મુદે સદ્દા ॥૮॥
અમારો ભયંકર સ્વામી (મોહરાજા) ભયરહિત પૃથ્વી પર રાજ ચલાવે છે, અને પ્રાણીઓ પણ તેમના હુકમને હમેશાં મુકુટ ૫૨ ધારણ કરે છે.
૬. ભૈરવ: વુંત્તિ શંરે । મીષળે સામેવે ચ ।। રૂત્યુત્ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org