SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ बलिना तेन भूपेन, प्रेषितो भवदांतिके । अंतकेनेव संदेश, मिह वक्तुमहं निजम् ॥ ४॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે યમ સરખા બળવાન એવા મોહરાજાએ પોતાનો સંદેશો કહેવા માટે મને આપની પાસે મોકલ્યો છે. तच्छृणुतास्य संदेशं, कथ्यमानं मया मुखात् । यतस्तच्छ्रवणे ह्यस्ति, हितं च भवतां सदा ॥ ५ ॥ માટે મારા મુખથી કહેવાતો એવો આ મોહરાજાનો તમો સંદેશો સાંભળો. કેમકે, તે સાંભળવામાં ખરેખર હમેશાં તમારું હિત છે. मुनीशोऽपि जगादैनं, सुधामधुरया गिरा । कथयस्वाविलंबेन, संदेशं तं हि निर्भयम् ॥ ६ ॥ મુનિરાજે પણ તે દૂતને અમૃત સરખી મધુર વાણીથી કહ્યું કે, (હે દૂત!) તે સંદેશો (તું) તુરત ખરેખર ભય રહિત થઈને કહે. वाचं वाचंयमस्यैव, माकर्ण्य कर्णयोस्तदा । चकितोऽसावुवाचाथ, संदेशं मोहभूभुजः ॥ ७॥ હવે તે સમયે મુનિરાજની એવી રીતની વાણી કર્ણોમાં સાંભળીને ભયભીત થએલો આ દૂત મોહરાજાનો સંદેશો કહેવા લાગ્યો. अस्माकं शासति स्वामी, निर्भयं भुवि भैरवः । નંતવો િતવાવેશ, ઘતિ મુદે સદ્દા ॥૮॥ અમારો ભયંકર સ્વામી (મોહરાજા) ભયરહિત પૃથ્વી પર રાજ ચલાવે છે, અને પ્રાણીઓ પણ તેમના હુકમને હમેશાં મુકુટ ૫૨ ધારણ કરે છે. ૬. ભૈરવ: વુંત્તિ શંરે । મીષળે સામેવે ચ ।। રૂત્યુત્ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy