Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્થ : .
७१ त्यक्तानल्पविकल्पो यः, समतामलकल्पगः । कल्पते तं तु कल्पांते, क्षुधाक्षोभः क्षणं किमु ॥ ४९ ॥
તજેલ છે સઘળા (સંસાર સંબંધિ) વિકલ્પો જેણે, એવો જે માણસ સમતારૂપી નિર્મળ કલ્પવૃક્ષને પ્રાપ્ત થયો છે, તેને કલ્પાંતે પણ શું સુધાનો ભય અવકાશ આપે છે ? (અર્થાત્ તેવો યોગી શું સુધાથી પીડાય છે ?) समाधिरथमारुह्य, यो मुक्तिपथि पांथकः ।। तस्य रत्नत्रयं मोह, चौरश्चोरयति किमु ।।५० ॥
જે માણસ સમાધિરૂપી રથમાં ચડીને મોક્ષમાર્ગ પ્રતે પંથિ થએલો છે, તેનાં ત્રણે રત્નોને શું મોહરૂપી ચોર ચોરી જાય છે? અર્થાતુ નથી ચોરી જતો. क्रोधसर्पोपदंशेन, दुःखिता ये दरिद्रिणः । समतामणिमंत्रौघा, कुर्वति निरुजो हि तान् ॥५१ ॥
જે દરિદ્રીઓ ક્રોધરૂપી સર્ષના ડંખથી દુઃખિત થએલા છે, તેઓને સમતારૂપી મણિમંત્રોના સમૂહો ખરેખર તે દુઃખથી નિર્મુક્ત કરે છે. (સર્પનું ઝેર દૂર કરવામાં મણિમંત્રોનું પ્રાબલ્ય પ્રસિદ્ધ જ છે.) मत्तं मानगजं कर्तुं, वशे वांछंति ये जनाः । धारयंतु सदा ते तु, समताशृणिकामरम् ॥५२ ।।
જે માણસો મદોન્મત્ત એવા માનરૂપી હાથીને વશ કરવાને ઈચ્છે છે, તેઓ તો તુરત સમતારૂપી અંકુશને ભલે ધારણ કરે.
१. क्षणः कालविशेषे स्या । पर्वण्यवसरे महे ।। व्यापारविकलत्वे च, પરતંત્રત્વમધ્યયઃ || તિ હૈ: ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org