Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
२९२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। किंच ते कथयंत्यत्रा-न्यलोकस्याप्यसंभवः । तद्वचस्तु सदा तेषां, प्रमाणस्याप्यगोचरम् ।। ६९।।
વળી તેઓ અહીં પરલોકનો પણ અસંભવ કહે છે; તેઓનું તે વચન પણ હમેશાં પ્રમાણને પણ અગોચર છે. विनान्यभवसंस्कारं, जातमात्रो हि बालकः । कथं जातो विना शिक्षा, ध्रुवं मातृस्तनंधयः ।।७।।
કેમકે પરભવના સંસ્કાર વિના તુરતનો જન્મેલો બાળક શિખામણ વિના ખરેખર માતાના સ્તનને કેમ ધાવવા લાગ્યો? ततोऽत्रान्यभवास्तित्वं, दृश्यते निश्चितं सदा । विपश्चिद्भिरपि ह्येवं, सर्वैरंगीकृतं मुदा ।। ७१ ॥
તેથી અહીં પરભવનું હોવાપણું હમેશાં ખરેખર દેખાય છે, અને સર્વ પંડિતોએ પણ એવી જ રીતે ખરેખર હર્ષથી અંગીકાર
रेसुंछे. तथा यत्ते वदंत्येवं, पंचभूतैश्च चेतना । मद्यशक्तिरिवावन्यां, तदप्यत्रासमंजसम् ॥७२॥
વળી તેઓ જે એમ કહે છે કે, આ પૃથ્વીમાં જેમ મદ્યશક્તિ તેમ પંચભૂતોથી ચૈતન્યશક્તિ થાય છે, તે વચન પણ અસમંજસ છે. यतः पूर्वं तु दृष्टांतो, नौचितिमंचति ध्रुवम् । मद्यशक्तिस्त्वचैतन्या, जीवस्त्वत्र सचेतनः ॥७३॥
કેમકે પહેલાં તો તે દૃષ્ટાંત જ ખરેખર ઉચિત નથી; કેમકે મદ્ય-શક્તિ તો અચેતન છે, અને જીવ તો અહીં સચેતન છે. किंच तेषु न पश्यामः, पृथकेषु हि चेतनाम् । एवं मूलं न यस्यास्ति, शाखायास्तु कथापि का ।।७४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org