Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દ્વાદ્દશમ: સર્જ: ।
२९९
પછી આ સૂરીશ્વર ઝંડીયાલા નામના નગર પ્રતે આવ્યા; તથા ત્યાં શિષ્યો સહિત ચતુર્માસ રહ્યા.
ततोऽपि पुनरागत्य, जीराख्यनगरं त्वरम् । स्थितः स च चतुर्मासं, भव्यबोधैकमानसः ॥ १०८ ।।
પછી ત્યાંથી તુરત જીરા નામના નગર પ્રતે આવીને, ભવ્યોને બોધ દેવામાં જ છે એક મન જેમનું એવા તે મુનિરાજ ત્યાં ચર્તુમાસ રહ્યા.
तत्त्वनिर्णयप्रासाद, नामा ग्रंथश्च निर्मितः ।
तेन स्थित्वात्र हर्षेण, नानाजीवोपकारकः ॥ १०९ ॥
વળી તે મુનિરાજે અહીં જીરા ગામમાં રહીને હર્ષથી વિવિધ પ્રકારના જીવોને ઉપકાર કરનારો તત્ત્વનિર્ણયપ્રાસાદ નામનો ગ્રંથ બનાવ્યો.
ततो गतोऽसौ पट्याख्य, ग्रामं पुनरपि द्रुतम् । तत्रांजनशिलाका च, कारिता तेन सूरिणा ॥ ११० ॥
પછી આ સૂરીશ્વર ફરીને પણ તુરત પટ્ટી નામના ગામ પ્રતે ગયા તથા ત્યાં તેમણે અંજનશલાકા કરાવી.
ततो निर्गत्य सोऽथागा, दंबालाभिधपुर्वरम् । सुखेन च स्थितस्तत्र, चतुर्मासावधिं मुनिः ॥ १११ ॥ હવે ત્યાંથી નીકળીને તે મુનિરાજ અંબાલા નામના ઉત્તમ નગર પ્રતે આવ્યા; તથા ત્યાં સુખેથી ચતુર્માસ રહ્યા.
अथागतो मुनींद्रोऽपि स सनखतराभिधम् ।
'
ग्रामं च तत्राप्यंजन, शिलाका तेन कारिता । ११२ ।।
હવે શ્રી આત્મારામજી મુનિરાજ પણ સનખતરા નામના ગામમાં આવ્યા તથા ત્યાં પણ તેમણે અંજનશિલાકા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org