Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
હવે હું અદ્વૈતમાર્ગનું સ્વરૂપ સાંભળવાને ઇચ્છું છું; તેથી હે નાથ! મારા પર કૃપા કરીને તે આપ કહેવાને યોગ્ય છો.
२९४
मुनींद्रोऽपि जगादाथ, शृणु श्रावक तन्मतम् । ते मन्यते सदा त्वत्र, सर्वं ब्रह्ममयं जगत् ॥ ८० ॥
હવે તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ કહેવા લાગ્યા કે, હે શ્રાવક! તેઓના મત તું સાંભળ. તેઓ હમેશાં અહીં સર્વ જગતને બ્રહ્મમય માને છે.
एवं कथयतां तेषां नास्तिकत्वमुपागतम् । यतो यदा जगत्सर्वं, मतं ब्रह्ममयं च तैः ।। ८१ ।।
तदा कोऽपि न पापी स्या, द्धर्मी चापि भवेन्नहि । नच ज्ञानी नचाज्ञानी, न श्वभ्रं न त्रिविष्टपम् ॥ ८२ ॥ न साधुर्नच नीचोऽपि, नच मांसान्नभक्षकः । नच स्वललनाभोक्ता, नचान्यस्त्रीविलासकः ॥ ८३ ॥
यतो ब्रह्ममयं सर्वं तदा सर्वं समं स्थितम् ।
,
नच तेषां हि कस्यापि भेदो विज्ञायते भुवि ॥ ८४ ।। ।। चतुर्भिः कलापकम् ।। એમ કહેતા એવા તે અન્યદર્શનીઓને નાસ્તિકપણું પ્રાપ્ત થયું; કેમકે, જ્યારે તેઓએ સર્વ જગતને બ્રહ્મમય માનેલું છે, ત્યારે કોઇ पाग पायी, धर्मी, ज्ञानी, अज्ञानी, नरड, स्वर्ग, उत्तम, नीय, માંસભક્ષી, અન્નભક્ષી, સ્વન્ની ભોગવનાર, કે પરસ્ત્રી ભોગવનાર હોતો નથી; કેમકે જ્યારે સર્વ બ્રહ્મમય છે, ત્યારે સઘળું તુલ્ય રહેલું છે, અને તેથી તેઓમાં કોઇનો પણ દુનિયામાં ભેદ જણાતો નથી.
यदि चेत्कथयेयुस्ते, मायामयमिदं तु तत् । ब्रह्म तु शुद्धरूपं तत्, तदपीहासमंजसम् ॥ ८५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org