SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે હું અદ્વૈતમાર્ગનું સ્વરૂપ સાંભળવાને ઇચ્છું છું; તેથી હે નાથ! મારા પર કૃપા કરીને તે આપ કહેવાને યોગ્ય છો. २९४ मुनींद्रोऽपि जगादाथ, शृणु श्रावक तन्मतम् । ते मन्यते सदा त्वत्र, सर्वं ब्रह्ममयं जगत् ॥ ८० ॥ હવે તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ કહેવા લાગ્યા કે, હે શ્રાવક! તેઓના મત તું સાંભળ. તેઓ હમેશાં અહીં સર્વ જગતને બ્રહ્મમય માને છે. एवं कथयतां तेषां नास्तिकत्वमुपागतम् । यतो यदा जगत्सर्वं, मतं ब्रह्ममयं च तैः ।। ८१ ।। तदा कोऽपि न पापी स्या, द्धर्मी चापि भवेन्नहि । नच ज्ञानी नचाज्ञानी, न श्वभ्रं न त्रिविष्टपम् ॥ ८२ ॥ न साधुर्नच नीचोऽपि, नच मांसान्नभक्षकः । नच स्वललनाभोक्ता, नचान्यस्त्रीविलासकः ॥ ८३ ॥ यतो ब्रह्ममयं सर्वं तदा सर्वं समं स्थितम् । , नच तेषां हि कस्यापि भेदो विज्ञायते भुवि ॥ ८४ ।। ।। चतुर्भिः कलापकम् ।। એમ કહેતા એવા તે અન્યદર્શનીઓને નાસ્તિકપણું પ્રાપ્ત થયું; કેમકે, જ્યારે તેઓએ સર્વ જગતને બ્રહ્મમય માનેલું છે, ત્યારે કોઇ पाग पायी, धर्मी, ज्ञानी, अज्ञानी, नरड, स्वर्ग, उत्तम, नीय, માંસભક્ષી, અન્નભક્ષી, સ્વન્ની ભોગવનાર, કે પરસ્ત્રી ભોગવનાર હોતો નથી; કેમકે જ્યારે સર્વ બ્રહ્મમય છે, ત્યારે સઘળું તુલ્ય રહેલું છે, અને તેથી તેઓમાં કોઇનો પણ દુનિયામાં ભેદ જણાતો નથી. यदि चेत्कथयेयुस्ते, मायामयमिदं तु तत् । ब्रह्म तु शुद्धरूपं तत्, तदपीहासमंजसम् ॥ ८५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy