________________
દ્વાામ: સર્જ: ।
२९३
વળી તે જુદા જુદા પૃથ્વી આદિક પંચભૂતોમાં અમો ખરેખર ચૈતન્યશક્તિ જોતા નથી; અને એવી રીતે જેનું મૂલ નથી, તેની શાખાની તો વાત પણ ક્યાંથી હોય ?
स्त्रीसंभोगं सदा धर्मं, किंच ते कथयंति यत् । तद्वाक्यमिह मूढोऽपि न्यक्करिष्यति सर्वदा ॥ ७५ ।।
વળી તેઓ હમેશાં ‘સ્ત્રીસંભોગને” જે ધર્મ કહે છે, તે વાક્યને અહીં મૂઢ માણસ પણ હમેશાં ધિક્કારી કહાડશે. मात्रादिभिश्च संभोगो, नैचैरपीह निः कृतः । तत्तु भुवि प्रकुर्वाणा, नीचकेभ्योऽपि नीचका: ।। ७६ ।।
માતા આદિકની સાથેનો સંભોગ અહીં નીચ માણસોએ પણ તિરસ્કારેલો છે, અને તેવી રીતનો સંભોગ કરનારાઓ તો આ પૃથ્વીમાં નીચથી પણ નીચ છે.
मदिरामांसभोज्यं तु सदाऽनिष्टं भुवि स्मृतम् । ये सदा तत्प्रभोक्तार, चांडालेभ्योऽपि तेऽधमाः ।। ७७ । મદિરામાંસનું ભક્ષણ તો પૃથ્વીમાં હમેશાં અનિષ્ટ જણાએલું છે, અને તેઓનું જેઓ હમેશાં ભક્ષણ કરે છે, તેઓ તો ચાંડાલોથી પણ અધમ છે.
श्रुत्वेति श्रावकः प्राह, मुनींद्र भवतो ध्रुवम् । नास्तिकानां दुराचारः, श्रुतोऽयं हि मुदा मया ।। ७८ ।।
એવી રીતે સાંભળીને (તે) શ્રાવક કહેવા લાગ્યો કે, હે મુનીંદ્ર! તમારી પાસેથી મેં નાસ્તિકોનો આ દુરાચાર હર્ષથી ખરેખર સાંભળ્યો.
अधुनाऽद्वैतमार्गस्ये, च्छामि श्रोतुं स्वरूपकम् । तत्प्रसीद्य मयि नाथ, यूयं वक्तुं ममार्हथ ।। ७९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org