Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કવિ: it. /
२९१
વળી તે નાસ્તિકો અનિવારિત થયા થકા હમેશાં આ જગતમાં સ્ત્રીસંભોગને જ પોતાનો ઉત્તમ ધર્મ કહે છે. दुहितृभगिनीमात्रा, दिभिरपि सदैव ते । ध्रुवं कुर्वंति संभोगं, निर्भयं नीचनास्तिकाः ।।६४।।
વળી તે નીચ નાસ્તિકો હમેશાં ભય રહિત ખરેખર દીકરી, બહેન તથા માતા આદિકની સાથે પણ સંભોગ કરે છે. नास्तिका भक्षयंत्यत्र, पललं राक्षसा इव । પિવંતિ ર સા પદ, નિતિ દિ વિક્ષ: Iો
વળી અહીં નાસ્તિકો રાક્ષસોની પેઠે માંસભક્ષણ કરે છે, તથા હમેશાં વિચક્ષણોએ નિંદેલું એવું મધ પીએ છે. एवं संक्षेपतः प्रोक्तो, मतस्तेषां मया तव । अधुना तु शृण्वेतेस्य, खंडनं न्यायगर्भितम् ॥६६॥
એવી રીતે હે શ્રાવક! મેં તને તે નાસ્તિકોનો મત સંક્ષેપથી કહ્યો; હવે તે મતનું વાયગર્ભિત ખંડન તું સાંભળ. यदीहात्मा न देहेऽस्ति, सुखदुःखे च वेत्ति कः । ततः सदा स्वसंवेद्य, आत्मात्वस्त्येव निश्चितम् ।। ६७॥
જો આ શરીરમાં આત્મા ન હોય, તો સુખદુઃખને કોણ જાણે છે? માટે ખરેખર હમેશાં “સ્વસંવેદ્ય” આત્મા તો છે જ. यथैवं स्वस्य देहेऽपि, ज्ञायते स तु संस्थितः । तथैव च परेष्वत्र, ज्ञातव्यो निजबुद्धिना ।। ६८।।
એવી રીતે જેમ તે આત્મા પોતાના દેહમાં પણ રહેલો જણાય છે, તેમજ પરના દેહોમાં પણ પોતાની બુદ્ધિથી જાણી લેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org