Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१५९
સપ્તમ: સf: / एवं दुःखदराकीर्णं, क्रमेणोल्लंघ्य तद्वनम् । कंटकोट्टंकितांगी सा, प्राप स्वीयपितुर्गृहम् ॥१०८ ॥
એવી રીતે દુ:ખ અને ભયથી ભરેલા વનને અનુક્રમે ઓળગીને કાંટાથી વિંધાએલા શરીરવાળી થઈ થકી તે દમયંતી પોતાના પિતાને ઘેર પહોંચી. अंतेऽतिदुःखसंघातं, प्राप्यामेलीत्तया नलः । एवं दुरोदरं दुःख, दायकं गदितं जिनैः ॥१०९ ॥
અંતે અતિ દુઃખના સમૂહને પામીને નળરાજા તે દમયંતીને મળ્યો; એવી રીતે જિનેશ્વરોએ જુગાર દુઃખદાયી કહેલો છે. ततस्तत्तु परित्यज्य, त्याजिताखिलमंगलम् ।। भो भवंतो भवे भव्याः, सुखिनो भवतानिशम् ॥११०॥
તેથી હે ભવ્ય લોકો ! સજાવેલ છે સમસ્ત મંગલ જેણે એવા તે જુગારને તજીને તમો ભવમાં હમેશાં સુખી થાઓ. एवं निपीय निजधर्मसुधासुधाराम् ।
लोका ययुर्निजनिजानि गृहाणि हर्षात् ।। तत्रैव सोऽपि मुनिसंहतिसेवितांघ्रि ।।
वपुर्तुकालमुदलंघत संयमींद्रः ॥१११ ॥
એવી રીતે જિનધર્મરૂપી અમૃતની ઉત્તમ ધારાને પીને લોકો હર્ષથી પોતપોતાને ઘેર ગયા; અને મુનિઓના સમૂહથી સેવાએલા છે ચરણો જેમનાં એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ તે લુધીયાનામાં જ વર્ષાકાળને નિર્ગમન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org