Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१६२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। विज्ञाय लोकानथ बोधियोग्यान् ।
बुद्धेर्निधानो निधनेच्छयैव ॥ अज्ञानतामिस्त्रकदंबकाना ।
मेवं मुनींद्रो निजगाद वाणीम् ॥ ३ ।।
હવે બુદ્ધિના ભંડારરૂપ એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ લોકોને બોધિયોગ્ય જાણીને, અજ્ઞાનરૂપી અંધકારના સમૂહોના નાશની ઈચ્છાથી જ નીચે પ્રમાણે વાણી બોલવા લાગ્યા. भोभो जना भोजनलिप्सया ये।
मांसं सदा स्वादसुखप्रपन्नाः ॥ स्वादंति ते स्वादमपि प्रयांति ।
श्वाभ्रं यथा सिंहरथो नृपेंद्रः ॥४॥
હે લોકો ! સ્વાદસુખને પ્રાપ્ત થએલા એવા જે માણસો ભોજનની લાલસાથી હમેશાં માંસનો સ્વાદ લે છે, તેઓ સિંહ રાજાની પેઠે નરકના સ્વાદને પણ પ્રાપ્ત થાય છે
। तथाहि।। - ते सिंडस्थ रानी पे था 3 छ. क्षेत्रेऽत्र रम्ये भरताभिधाने ।
देशोऽस्ति कच्छाख्य इलाप्रसिद्धः ॥ तत्रास्ति चैका कनकावतीति।
पुरी पुरीवादितिनंदनानाम् ॥५॥ - અહીં મનોહર એવા ભરત નામના ક્ષેત્રમાં પૃથ્વીમાં પ્રખ્યાત એવો કચ્છ નામે દેશ છે, વળી ત્યાં જાણે દેવોની જ નગરી હોય નહીં જેમ, એવી એક કનકાવતી નામે નગરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org