SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। विज्ञाय लोकानथ बोधियोग्यान् । बुद्धेर्निधानो निधनेच्छयैव ॥ अज्ञानतामिस्त्रकदंबकाना । मेवं मुनींद्रो निजगाद वाणीम् ॥ ३ ।। હવે બુદ્ધિના ભંડારરૂપ એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ લોકોને બોધિયોગ્ય જાણીને, અજ્ઞાનરૂપી અંધકારના સમૂહોના નાશની ઈચ્છાથી જ નીચે પ્રમાણે વાણી બોલવા લાગ્યા. भोभो जना भोजनलिप्सया ये। मांसं सदा स्वादसुखप्रपन्नाः ॥ स्वादंति ते स्वादमपि प्रयांति । श्वाभ्रं यथा सिंहरथो नृपेंद्रः ॥४॥ હે લોકો ! સ્વાદસુખને પ્રાપ્ત થએલા એવા જે માણસો ભોજનની લાલસાથી હમેશાં માંસનો સ્વાદ લે છે, તેઓ સિંહ રાજાની પેઠે નરકના સ્વાદને પણ પ્રાપ્ત થાય છે । तथाहि।। - ते सिंडस्थ रानी पे था 3 छ. क्षेत्रेऽत्र रम्ये भरताभिधाने । देशोऽस्ति कच्छाख्य इलाप्रसिद्धः ॥ तत्रास्ति चैका कनकावतीति। पुरी पुरीवादितिनंदनानाम् ॥५॥ - અહીં મનોહર એવા ભરત નામના ક્ષેત્રમાં પૃથ્વીમાં પ્રખ્યાત એવો કચ્છ નામે દેશ છે, વળી ત્યાં જાણે દેવોની જ નગરી હોય નહીં જેમ, એવી એક કનકાવતી નામે નગરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy