SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः सर्गः । आसीदिहैको वरदेहरूपो। भूपः प्रजाप्राज्यसुखप्रयासः॥ धर्मे सदा धैर्यधरो जिनोक्ते । नाम्ना प्रसिद्धश्च स चंद्रसिंहः ॥ ६ ॥ અહીં (તે કનકાવતી) નગરીમાં મનોહર દેહના રૂપવાળો; પ્રજાના ઘણા સુખમાં પ્રયાસવાળો, હમેશાં જિનેશ્વર પ્રભુએ કહેલા ધર્મમાં પૈર્ય ધરનારો તથા “ચંદ્રસિંહ” નામથી પ્રસિદ્ધ એવો એક राहतो.. आसीत्तदेका महिषी सुरूपा। ___ रूपाधरीकारितकामकांता ॥ कांतात्तशीलाभरणाभिरम्या। रम्यानना चंद्रमुखीति नाम्ना ॥ ७ ॥ તે રાજાની ઉત્તમ સ્વભાવવાળી, રૂપથી દૂર કરાવેલ છે કામદેવની પણ સ્ત્રીને જેણીએ એવી તથા ધારણ કરેલા શીલરૂપી અલંકારથી મનોહર થએલી અને રમણીક મુખવાળી ચંદ્રમુખી નામની એક સુંદર પટરાણી હતી. नाम्ना तयोः सिंहरथोउंगजन्मा । - जन्मात्तकूटांकविटंकिकायः ॥ कायः कृतांतस्य च भीप्रदायी। दायी व्यथानां भविता हि बालः ॥८ ।। __१. रूपं तु श्लोकशद्वयोः ।। पशावाकाशे सौंदर्ये । नाणके नाटकादिके ।। ग्रंथावृत्तौ स्वभावे च ॥ इति हैमः ॥ २. कायः कदैवते मूर्तो । संघे लक्षस्वभावयोः ।। इति मेदिनी ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy