________________
દ
: સf VIRષ્યતે
एवं प्रयाते समयेऽबुदानां ।
साधूत्तमः सोऽपि चचाल मह्याम् ॥ भव्यौघसंसेवितपादपद्मः । क्रमेण संप्राप च झंडियालाम् ॥१॥
એવી રીતે વર્ષાકાળ જતે છતે સાધુઓમાં ઉત્તમ તથા ભવ્યોના સમૂહથી સેવાએલાં છે ચરણકમલો જેમનાં એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા તથા અનુક્રમે ઝંડીયાલા નામના ગામપ્રતે આવી પહોંચ્યા. लोका अपीहाथ मुदं प्रयाता ।
વૃત્ત પ્રાતિ મુનિરાકમેનમ્ | नंतुं प्रयाताः समतुच्छभावाः ।
स्वच्छशयात्कर्मभिदेच्छयारम् ॥२ ।।
હવે હર્ષ પામેલા તથા સારી રીતે ઉત્કૃષ્ટ ભાવવાળા લોકો પણ અહીં, વૃત્તને પ્રાપ્ત થએલા એવા આ મુનિરાજને નમવા માટે, સ્વચ્છ આશયથી કર્મોના નાશની ઇચ્છાથી તુરત ગયા.
Jain Education International
tional
For Private & Personal Use Only
www.jainelibrary.org