Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१६८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે કામદેવ હર્ષના સમૂહથી જેમ રતિ સાથે, તેમ વેણીથી મનોહર થએલી મસ્તકની શોભાને ધારણ કરતી એવી (તે) સુવેણી રાણીની સાથે તે સિંહરથ રાજા સુખે સુખકાલ નિર્ગમન કરવા લાગ્યો. सौहार्दमत्राभवदस्य हृद्यं ।
मंत्रीशपुत्रेण समं नृपस्य ॥ मांसाशने यो हि बभूव लीनः ।
काको यथा भूरिपुरीषवारे ॥ २० ॥
અહીં રાજાને મંત્રીશ્વરના પુત્ર સાથે મનોહર મિત્રાઈ થઈ; કે જે મંત્રીપુત્ર, કાગડો જેમ ઘણા એવા વિષ્ટાના સમૂહમાં તેમ માંસભક્ષણમાં ખરેખર લીન થયો હતો. तत्संगतोऽरं स कलायुतोऽपि ।
मालिन्यमालामिलितो बभूव ॥ दोषाकरोऽनंग पथप्रयाता ।
संगेन राहोरिव शभ्रभानुः ॥ २१ ॥
રાહુના સંગથી જેમ ચંદ્ર, તેમ તે મંત્રીપુત્રના સંગથી, કલાવાન એવો પણ તે રાજકુમાર તુરત મલિનપણાની શ્રેણિથી મિલિત થએલો, દોષોની ખાણરૂપ (પક્ષે–રાત્રી કરનારો) તથા
मवाना मार्गप्रते ४ नारी (पक्षे-माशमार्गे यासनारी) थयो. एषोऽथ पापाकरकेलिमत्तो । __मनेभवल्लोकभयंकरोऽभूत् ॥ मांसाशने वै सततं प्रलुब्धो ।
धर्मं निजं शर्मभिदं च मेने ॥ २२ ।।
१. अंगहीनेऽप्यनंगं खे। चित्तेऽनंगस्तु मन्मथे ।। इति हैमः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org