Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
नवमः सर्गः ।
स्थानेषु योग्येष्वभिसांस्थितेषु ।
लोकेषु लोकैकहितो मुनीशः ॥ वाचं जगादाथ सुधासमानां ।
भव्यांगिचेतोगततापहंत्रीम् ॥ ३ ॥
હવે લોકો યોગ્ય સ્થાનકો પર બેસતે છતે લોકોમાં જ છે એક હિત જેમનું એવા તે શ્રી આત્મારામજી મહામુનિરાજ ભવ્ય પ્રાણીઓના ચિત્તમાં રહેલા તાપને નાશ કરનારી અમૃત સરખી વાણી બોલવા લાગ્યા. भोभो जना ये जगतीह नित्य ।
मन्यांगनासंगमरंगरक्ताः ॥ दुःखं लभंतेऽत्र परत्र तीव्र । मिभ्यो यथा ते वरदत्तनामा ॥ ४ ॥
હે લોકો! જે પુરુષો આ જગતમાં હમેશાં પરસ્ત્રીના સંગમના રંગમાં આસક્ત થયેલા છે. તેઓ આ લોક અને પરલોકમાં, વરદત્ત નામના શાહુકારની પેઠે તીવ્ર દુઃખ સહન કરે છે.
।। तथाहि ।। -- ते ५२४त्त शेनी हवे थाई . क्षेत्रे मनोज्ञे भरताह्वयेऽस्मिन् ।
देशोऽस्ति सौराष्ट्र इति प्रसिद्धः ॥ तत्रास्ति चैका नगरी गरिष्ठा।
हालिभिःशंखपुरीति नाम्ना॥ ५ ॥
આ ભરત નામના મનોહર ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર નામનો પ્રસિદ્ધ દેશ છે, તથા ત્યાં મહેલોની શ્રેણીઓથી પ્રધાને એવી શંખપુરી નામની એક નગરી છે.
१. इभ्यो धनवतीभ्या तु । केरण्वां सल्लकीतरौ ॥ इति हेमचंद्रः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org