SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ नवमः सर्गः । स्थानेषु योग्येष्वभिसांस्थितेषु । लोकेषु लोकैकहितो मुनीशः ॥ वाचं जगादाथ सुधासमानां । भव्यांगिचेतोगततापहंत्रीम् ॥ ३ ॥ હવે લોકો યોગ્ય સ્થાનકો પર બેસતે છતે લોકોમાં જ છે એક હિત જેમનું એવા તે શ્રી આત્મારામજી મહામુનિરાજ ભવ્ય પ્રાણીઓના ચિત્તમાં રહેલા તાપને નાશ કરનારી અમૃત સરખી વાણી બોલવા લાગ્યા. भोभो जना ये जगतीह नित्य । मन्यांगनासंगमरंगरक्ताः ॥ दुःखं लभंतेऽत्र परत्र तीव्र । मिभ्यो यथा ते वरदत्तनामा ॥ ४ ॥ હે લોકો! જે પુરુષો આ જગતમાં હમેશાં પરસ્ત્રીના સંગમના રંગમાં આસક્ત થયેલા છે. તેઓ આ લોક અને પરલોકમાં, વરદત્ત નામના શાહુકારની પેઠે તીવ્ર દુઃખ સહન કરે છે. ।। तथाहि ।। -- ते ५२४त्त शेनी हवे थाई . क्षेत्रे मनोज्ञे भरताह्वयेऽस्मिन् । देशोऽस्ति सौराष्ट्र इति प्रसिद्धः ॥ तत्रास्ति चैका नगरी गरिष्ठा। हालिभिःशंखपुरीति नाम्ना॥ ५ ॥ આ ભરત નામના મનોહર ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર નામનો પ્રસિદ્ધ દેશ છે, તથા ત્યાં મહેલોની શ્રેણીઓથી પ્રધાને એવી શંખપુરી નામની એક નગરી છે. १. इभ्यो धनवतीभ्या तु । केरण्वां सल्लकीतरौ ॥ इति हेमचंद्रः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy