________________
१८६
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
॥ नवमः सर्गः प्रारभ्यते॥
उल्लंघ्य वर्षां स मुनीश्वरोऽथ ।
निर्गत्य शिष्यैः सह झंडियालात् ॥ मासान् पृथिव्यां कतिचिद्विहृत्य ।
प्रापाशु पुर्यां गुजरावलायाम् ॥१॥
હવે તે શ્રી આત્મારામજી મુનીશ્વર વર્ષાકાળ ઉલ્લંઘન કરીને, શિષ્યો સહિત ઝંડીયાલામાંથી નીકળીને, કેટલાક માસો પૃથ્વી પર વિહાર કરીને ગુજરાવાલા નામની નગરીમાં પધાર્યા. साधुं समायातममायमेनं ।
ज्ञात्वा जनाः संमंदसंहतिं तम् ॥ रोमांचसंदोहपदेन हत्तो।
नंतुं वमंतः समुपाययुः स्त्राक् ॥२ ।।
લોકો આ નિષ્કપટી સાધુને આવેલા જાણીને, રોમાંચના સમૂહના મિષથી હૃદયમાંથી હર્ષના સમૂહને વમતા થકા તુરત તેને વાંદવા માટે આવ્યા.
5
१. पुः स्त्री पुरीनगर्यो वा । पत्तनं पुटभेदनम् ।। इत्यमरः ।।२. मुत्प्रीतिः प्रमदो हर्ष। प्रमोदामोदसंमदाः ॥ इत्यमरः ॥ ३. स्त्रियां तु संहतिवृदं। निकुरंबं कदंबकम् ॥ इत्यमरः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org